AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KGFના રોકીભાઈ અને PM Modi વચ્ચે મુલાકાત થઈ, ક્રિક્રેટરો સાથે પણ કરી ‘મનની વાત’

PM Modi in Karnataka : વડાપ્રધાન મોદી રવિવારે કર્ણાટકના પ્રવાસે હતા. એરો ઈન્ડિયા એર શોમાં ભાગ લીધા બાદ વડાપ્રધાન મોદીએ કલાકારો અને ક્રિકેટરો સાથે મુલાકાત કરી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 14, 2023 | 9:09 AM
Share
રવિવારે કર્ણાટક પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદીએ ભારતીય ક્રિકેટ ટીમના સભ્યો અને કર્ણાટકના કલાકારે સાથે મુલાકાત કરીને ચર્ચા કરી હતી.

1 / 5
ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ અને યુવા ક્રિકેટરો સાથે મુલાકાત કરીને તેમણે ભારતમાં ક્રિકેટના ભવિષ્યને લઈને વાતચીત કરી હતી.

2 / 5
સુપરહિટ ફિલ્મ KGFના રોકીભાઈ એટલે કે અભિનેતા યશ સાથે પણ તેમણે કર્ણાટકમાં મુલાકાત કરી હતી.

3 / 5
વડાપ્રધાન મોદીએ કર્ણાટક ટીમને રણજી ટ્રોફીની ફાઈનલમાં પહોંચાડનાર કેપ્ટન મયંક અગ્રવાલ સહિત મનીષ પાંડે, અનિલ કુંબલે, વેંકટેશ પ્રસાદ અને જવાગલ શ્રીનાથ સાથે મુલાકાત કરી હતી.

4 / 5
વડાપ્રધાન મોદી સાથેના કલાકારો અને ક્રિકેટરોના આ મુલાકાતના ફોટો હાલમાં સોશિયલ મીડિયા પર ભારે ચર્ચાનો વિષય બન્યા છે અને વાયરલ થઈ રહ્યાં છે.

5 / 5
g clip-path="url(#clip0_868_265)">