Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WPL 2025 Auction : અનકેપ્ડ ખેલાડી પર સૌથી મોટી બોલી લાગી, પરંતુ WPL 2025ની સૌથી સુંદર ખેલાડીને કોઈએ ન ખરીદી

પોતાની ધાતક ફાસ્ટ બોલિંગ અને સુંદરતાના કારણે દુનિયાભરના ક્રિકેટ પ્રેમીઓના દિલમાં સ્થાન બનાવ્યું છે. આપણે વાત કરી રહ્યા છીએ ઈંગ્લેન્ડની 23 વર્ષની ફાસ્ટ બોલર લૉરેન બેલ જેને આઈપીએલ 2025ના ઓક્શનમાં કોઈએ ખરીદી ન હતી.

| Updated on: Dec 16, 2024 | 10:17 AM
 બેંગલુરુમાં આયોજિત WPL ઓક્શનમાં પાંચ ટીમોએ તેમના ખાલી સ્થાનો માટે ખેલાડીઓની પસંદગી કરી હતી. ભારતની અનકેપ્ડ બેટ્સમેન સિમરન શેખ પર સૌથી વધુ બોલી લગાવવામાં આવી હતી.

1 / 7
ગુજરાત જાયન્ટ્સે સિમરન શેખ પર રૂ. 1.90 કરોડની બોલી લગાવી હતી. 19 ખેલાડીઓ પર કુલ 9.05 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. જેમાં પાંચ વિદેશી ખેલાડીઓનો પણ સમાવેશ થાય છે.

2 / 7
લોરેન બેલની સુંદરતા અદ્દભૂત છે. 6 ફૂટ ઉંચી આ ઇંગ્લિશ બોલરે દુનિયાભરમાં ખૂબ જ ઝડપથી લોકપ્રિયતા મેળવી છે. તેના ગાલ પર સ્મિત અને ડિમ્પલના લાખો ચાહકો છે. વર્ષ 2024માં લોરેન બેલનું ટી20 પ્રદર્શન ખુબ સુંદર રહ્યું છે. તેમણે કુલ 30 વિકેટ લીધી છે. તેનું બોલિંગમાં શ્રેષ્ઠ પ્રદર્શન 11 રન આપી 4 વિકેટ રહ્યું છે.

3 / 7
લોરેન બેલના ઈન્સ્ટાગ્રામ પર અંદાજે 6 લાખથી વધુ ફોલોવર્સ છે. તે સોશિયલ મીડિયા પર પોતાના સુંદર ફોટો શેર કરતી રહે છે. તેના ચેહરા પર હંમેશા સ્માઈલ જોવા મળે છે. ટીમ જર્સીમાં પણ તે ચાહકોનું મન મોહી લે છે.

4 / 7
લોરેન બેલ 30 લાખ રુપિયાની બેસ પ્રાઈઝ સાથે WPL 2025 ઓક્શનમાં ઉતરી હતી. તેમને બેસ પ્રાઈઝ પર પણ કોઈ ટીમે ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરી ન હતી.

5 / 7
લૉરેન બેલ વિમેન્સ પ્રીમિયર લીગની પહેલી સીઝનમાં યુપી વોરિયર્સનો ભાગ રહી હતી પરંતુ તેમણે એક પણ મેચ રમવાની તક મળી ન હતી. બીજી સીઝનમાં તે ઈજાના કારણે રમી શકી નહિ, તેના સ્થાને યુપીએ શ્રીલંકાની ઘાકડ ખેલાડી ચમારી અટપટ્ટુને ટીમમાં સામેલ કરી હતી.

6 / 7
લૉરેન બેલનું આંતરરાષ્ટ્રીય કરિયર ખુબ શાનદાર રહ્યું છે. તેમણે અત્યારસુધી 3 ટેસ્ટ મેચમાં8 વિકેટ, 16 વનડેમાં 29 અને આંતરરાષ્ટ્રીય ટી20 મેચમાં 35 વિકેટ પોતાને નામ કરી હતી. વનડેમાં 37 રન આપી 5 વિકેટ લીધી હતી.ટી20 ઈન્ટરનેશનલ મેચમાં 12 રન આપી 4 વિકેટ લેવાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું છે.

7 / 7
Follow Us:
નગરપાલિકાની ચૂંટણી દરમિયાન બબાલ, જાણો સંપૂર્ણ ઘટના

દ્વારકા સલાયા અને રાજકોટના જેતપુર દેસાઈ વાડી વિસ્તારમાં EVM ખોટવાયુ

ખેડા નગરપાલિકા અને બિલિમોરા પાલિકાની ચૂંટણી મતદાનમાં EVM ખોટવાયું

બુથમાં રાજકીય પક્ષનો પ્રચાર કરવાના આક્ષેપ સાથે મતદાન બંધ કરાવાયું

ઘરની છત પર ટાઈલ્સ લગાવવાની ભૂલ ના કરતા ! થશે આવી સમસ્યા

મહેમદાવાદમાં પ્રિસાઈડિંગ ઓફિસર નશામાં ધૂત ઝડપાયો

સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન શરુ, 38 લાખથી વધુ મતદારો કરશે મતદાન !

રાજ્યનાં હવામાનને લઇ આગાહી, બેવડીઋતુનો થશે અનુભવ

પોલીસ વિભાગનાં ખાલી પદો પર બમ્પર ભરતી
પોલીસ વિભાગનાં ખાલી પદો પર બમ્પર ભરતી
TV9 નેટવર્કના MD-CEO બરુણ દાસે WTTF માં ઇબ્ને બતુતાનો ઉલ્લેખ કર્યો

g clip-path="url(#clip0_868_265)">