AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WPL Mumbai Indians Team 2023: મુંબઈ ઈન્ડિયન્સ ચેમ્પિયન ટીમના આ ખેલાડીઓએ દેખાડી હતી તાકાત

વુમન્સ પ્રીમિયર લીગની પ્રથમ સિઝનની ફાઈનલ મેચ આજે બ્રેબોન સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ હતી. દિલ્હીની કેપ્ટન બર્થ ડે ગર્લ મેગ લેનિંગે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી હતી, મુંબઈ ઈન્ડિયન્સ ચેમ્પિયન બની હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 27, 2023 | 5:21 PM
Share
હરમનપ્રીત કૌર એક ભારતીય ક્રિકેટર છે જે તમામ ફોર્મેટમાં ભારતની મહિલા રાષ્ટ્રીય ક્રિકેટ ટીમની કેપ્ટન છે. મુંબઈ ફ્રેન્ચાઈઝીના ખાતામાં આ છઠ્ઠી ટ્રોફી છે. તેની મેન્સ ટીમ IPLમાં પાંચ વખત ચેમ્પિયન બની છે.

1 / 10
હેલી મેથ્યુસ વેસ્ટ ઈન્ડિઝની મહિલા ક્રિકેટર છે જે વેસ્ટ ઈન્ડિઝ મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન પણ છે. હેલી મેથ્યુસ તેની ટીમમાં ઓલરાઉન્ડરની મહત્વની ભૂમિકા ભજવે છે. તે જમણા હાથનો બેટ્સમેન અને ઓફ બ્રેક સ્પિન બોલર પણ છે.

2 / 10
યાસ્તિકા ભાટિયાનો જન્મ 11 જાન્યુઆરી 2000માં થયો હતો તે  એક ભારતીય ક્રિકેટર છે.  2021માં, ભાટિયાએ દક્ષિણ આફ્રિકા સામેની મર્યાદિત ઓવરોની મેચો માટે ભારતની મહિલા ક્રિકેટ ટીમમાં પ્રથમ વખત રમી હતી.

3 / 10
ઈંગ્લેન્ડની દિગ્ગજ ખેલાડી નતાલી સીવર બ્રન્ટે વિમેન્સ પ્રીમિયર લીગની પ્રથમ સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સને ચેમ્પિયન બનાવ્યું છે. તેણે 55 બોલમાં અણનમ 60 રન બનાવીને ટીમને ખિતાબ અપાવ્યો હતો.

4 / 10
એમિલિયા કેર ન્યુઝીલેન્ડની ક્રિકેટર છે. તે WPL 2023માં મુંબઈની ટીમનો એક ભાગ હતી. WPLમાં તેની પ્રથમ મેચ રમી ત્યારથી જ તે ભારતીય ક્રિકેટ ચાહકોનો ક્રશ બની ગઈ હતી.

5 / 10
ભારતીય સિનિયર મહિલા ટીમની હિસ્સો પૂજા વસ્ત્રાકર છે. હાલમાં જ દક્ષિણ આફ્રિકામાં રમાયેલી ટી20 વિશ્વકપની સેમીફાઈનલમાં ભારત પહોંચ્યુ હતુ. જેમાં પૂજાનુ યોગદાન મહત્વનુ રહ્યુ હતુ. પૂજા સેમીફાઈનલ મેચમાં ઈજાને લઈ રમી શકી નહોતી. આઈપીએલમાં મહત્વની ભુમિકા ભજવી છે

6 / 10
23 વર્ષીય અમનજોત કૌર જમણા હાથની બેટ્સમેન છે. તે બોલિંગ કરવાની ક્ષમતા પણ ધરાવે છે. તેમનો જન્મ 1 જાન્યુઆરી 2000ના રોજ મોહાલીમાં થયો હતો. અમનજોત  તે સ્થાનિક ક્રિકેટમાં પંજાબનું નેતૃત્વ કરે છે. તેણે ભારત A મહિલા ટીમનું નેતૃત્વ પણ કર્યું છે. ગયા વર્ષે ડોમેસ્ટિક સર્કિટમાં તેણે ભારત A મહિલા ટીમ માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેની બેટિંગ ક્ષમતા જોઈને તેને રાષ્ટ્રીય મહિલા ક્રિકેટ ટીમમાં સામેલ કરવામાં આવી હતી.

7 / 10
મુંબઈની સ્ટાર સ્પિનર ​​સાયકા ઈશાક તેની બોલિંગથી ચર્ચામાં છે.  તેણે દિલ્હી કેપિટલ્સની સ્ટાર બેટ્સમેન શેફાલી વર્માને આઉટ કરીને મહિલા લીગમાં પોતાનું વિકેટ ખાતું ખોલ્યું હતુ.શાનદાર બોલિંગની સાથે સાયકા બેટિંગમાં પણ ઘણી એક્સપર્ટ છે. સાયકા મહિલા ટી20 ચેલેન્જમાં ટ્રેલબ્લેઝર્સ માટે રમે છે.

8 / 10
હુમૈરા કાઝી એક ભારતીય ક્રિકેટર છે જે ભારતીય સ્થાનિક ક્રિકેટમાં ઘણી ટુર્નામેન્ટમાં રમી છે. તે મુંબઈ ક્રિકેટ એસોસિએશન માટે ક્રિકેટ રમી ચુકી છે. આજે તેણે મુંબઈ ઈન્ડિયન્સને ચેમ્પિયન બનાવવા પણ મહેનત કરી છે.

9 / 10
  જિંતિમણી કલિતાની ક્રિકેટ સફરની શરૂઆત તેણીએ તેના ભાઈ સાથે તાલીમ માટે કરી હતી, તે ફાસ્ટ બોલર બની.  તેણે આસામની સીનયિર ટીમ અને 2021 માં અંડર-19 મહિલા ચેલેન્જર ટ્રોફીમાં ભારત B માટે રમવા માટે સતત રમતમાં વધારો કર્યો હતો. જિતિમની આસામની રહેવાસી છે.

10 / 10
g clip-path="url(#clip0_868_265)">