IPL 2024માં હાર્દિક પંડયાની મોટી ભૂલની કિંમત હવે તેણે IPL 2025માં ચૂકવવી પડશે

લખનૌ સામે હાર બાદ મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. આ સિઝનમાં સતત ટ્રોલિંગની સાથે ટીમના ખરાબ પ્રદર્શનના કારણે હાર્દિકની ખૂબ જ ટીકા થઈ છે. એવામાં સિઝનની અંતિમ મેચમાં હોમ ગ્રાઉન્ડ પર પણ ટીમની હાર થતા MIની સિઝન હાર સાથે સમાપ્ત થઈ. તેમાં પણ હાર્દિક પંડયાની એક ભૂલે તેને આગામી સિઝનની પહેલી મેચમાંથી જ બહાર કરી દીધો છે.

| Updated on: May 18, 2024 | 11:54 AM
લખનૌ સામે હાર બાદ મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાને મોટો ફટકો પડ્યો છે.

1 / 5
હાર્દિક પંડ્યા પર એક મેચનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તે આગામી સિઝનની પ્રથમ મેચ રમી શકશે નહીં.

2 / 5
લખનૌ સુપર જાયન્ટ્સ સામે સિઝન અંતિમ મેચ રમતા લખનૌ સુપર જાયન્ટ્સ હાર્દિક પંડયાએ એક મોટી ભૂલ કરી હતી.

3 / 5
લખનૌ સામેની મેચમાં સ્લો ઓવર રેટના કારણે હાર્દિક પંડ્યા પર એક મેચનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

4 / 5
મુંબઈ ઈન્ડિયન્સની આ સિઝન (IPL 2024)ની છેલ્લી મેચ હતી. આ કારણે હાર્દિક પંડ્યા આગામી સિઝનની પ્રથમ મેચ રમી શકશે નહીં.

5 / 5
Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા

કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ

ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ

ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર

માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન

સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ

14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત

Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ

શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન

જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો

g clip-path="url(#clip0_868_265)">