IPL 2024: RCB vs CSK મેચ પહેલા મોટી બેઈમાની, મામલો પોલીસ સુધી પહોંચ્યો

IPL 2024: રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેની મેચ એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં યોજાવાની છે. આ બંને ટીમો માટે કરો યા મરો મેચ છે, તેથી આ મેચને લઈ ફેન્સમાં ખૂબ જ ઉત્સાહ છે. આ જ કારણ છે કે ચાહકો સ્ટેડિયમમાં આ મેચ જોવા માંગે છે. આ જ ઈચ્છા એક ફેન માટે મુસીબતનું કારણ બની રહી છે, જાણો કેવી રીતે?

| Updated on: May 16, 2024 | 8:17 PM
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેની મેચ પહેલા એક ફેન્સ સાથે કંઈક એવું થયું જેની તેણે ક્યારેય કલ્પના પણ કરી ન હતી. વાસ્તવમાં, RCB અને ચેન્નાઈ વચ્ચેની મેચ લાઈવ જોવા એક ચાહકે 3 લાખ રૂપિયા ગુમાવ્યા છે.

1 / 5
બેંગલુરુમાં એક ચાહકે ચેન્નાઈ અને RCBની ટિકિટ ખરીદવા માટે ઈન્સ્ટાગ્રામની મદદ લીધી. એક જાહેરાત ચાલી રહી હતી જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે તેઓ આ મેચની ટિકિટો વેચી રહ્યા છે. તે ચાહકે 3 ટિકિટ માટે 7900 રૂપિયા ચૂકવ્યા હતા પરંતુ તેમ છતાં તેને ટિકિટ મળી ન હતી. આ પછી ફેન પાસેથી ફરીથી પૈસા માંગવામાં આવ્યા અને આ રીતે તેના ખાતામાંથી કુલ 3 લાખ રૂપિયા ક્લિયર કરવામાં આવ્યા.

2 / 5
બેંગલુરુ પોલીસે IPCની કલમ 420 હેઠળ કેસ નોંધ્યો છે અને તપાસ ચાલુ છે. આ સાથે જ બેંગલુરુ પોલીસે તમામ ચાહકોને સાવચેત રહેવાની સલાહ આપી છે.

3 / 5
RCB અને ચેન્નાઈ વચ્ચેની આ મેચ શુક્રવારે રમાશે. આ મેચ બંને ટીમો માટે કરો યા મરો છે. જે ટીમ આ મેચ હારે છે તેના માટે પ્લેઓફનો રસ્તો બંધ થઈ શકે છે.

4 / 5
આ સિઝનની પ્રથમ મેચ RCB અને ચેન્નાઈ વચ્ચે રમાઈ હતી જેમાં ચેન્નાઈએ શાનદાર જીત નોંધાવી હતી. હવે જોવાનું એ રહે છે કે ચિન્નાસ્વામીમાં યોજાનારી મેચમાં શું થશે?

5 / 5
Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા

કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ

ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ

ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર

માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન

સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ

14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત

Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ

શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન

જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો

g clip-path="url(#clip0_868_265)">