IPL 2023: લીગના આ 5 ખેલાડીઓ કે જેની માત્ર રમત જ નહિ પરંતુ ફેશન સેન્સ પણ જબરદસ્ત છે
આજે અમે IPLના તે ટોપ પ્લેયર્સ વિશે વાત કરીશું જેઓ માત્ર ક્રિકેટ જ નહીં પણ ફેશનમાં પણ કોઈ અભિનેતાથી ઓછા નથી.

IPL Most Stylish Crickers: ઈન્ડિયન પ્રીમિયર લીગની 16મી સીઝન 31 માર્ચ એટલે કે આજથી શરૂ થશે. ક્રિકેટના આ મોટા મંચ પર દુનિયાભરના સ્ટાર ખેલાડીઓ પોતાની તાકાત દેખાડશે. પરંતુ આજે અમે IPLના તે ટોપ પ્લેયર્સ વિશે વાત કરીશું જેઓ માત્ર ક્રિકેટ ફિલ્ડમાં જ નહીં પણ ફેશનમાં પણ કોઈ એક્ટરથી ઓછા નથી. હાર્દિક પંડ્યા પણ સ્ટાઈલ મામલે સૌને ટક્કર આપે છે.

કેએલ રાહુલઃ લખનૌ ટીમના કેપ્ટન કેએલ રાહુલ તેની મિસ મેચ ફેશન માટે જાણીતો છે. આ ફોટોમાં પણ તે કુલ લુકમાં જોવા મળી રહ્યો છે

સેમ કરન : આઈપીએલની આ સિઝનમાં ઈંગ્લિશ બેટ્સમેન સેમ કરન ખૂબ જ મોંઘો વેચાયો છે પરંતુ નાના કદનો આ સ્ટાર ખેલાડી મોટા કલાકારોને સ્ટાઇલમાં માત આપે છે.

કેમરુન ગ્રીન : કાંગારૂ ઓલરાઉન્ડર કેમેરુન ગ્રીન આઈપીએલમાં બીજા નંબરનો સૌથી મોંઘો ખેલાડી છે.

બેન સ્ટોક્સઃ બેન સ્ટોક્સ સૂટ-બૂટમાં હોલિવૂડ એક્ટરથી ઓછા દેખાતા નથી. સ્ટોક્સ મેદાન પર શાનદાર રમત માટે જાણીતો છે, પરંતુ ફેશનની બાબતમાં પણ તે ઓછો નથી.