AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sara Ali Khanને છોડી આ અભિનેત્રીએ શુભમન ગિલને કર્યો ક્લીન બોલ્ડ, ક્રિકેટરે તેના ક્રશનું નામ જાહેર કર્યું

ભારતીય ક્રિકેટર શુભમન ગિલ અવારનવાર પોતાની લવ લાઈફને લઈને ચર્ચામાં આવે છે. હવે તાજેતરમાં એવા સમાચાર આવ્યા હતા કે સારા અલી ખાનને છોડીને બેટ્સમેન રશ્મિકા મંદાના પર પોતાનું દિલ ગુમાવી બેઠો છે,

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 07, 2023 | 12:30 PM
Share
ભારતીય ક્રિકેટર શુભમન ગિલ પોતાની લવ લાઈફને લઈને સતત ચર્ચામાં રહે છે. લાંબા સમયથી તે સારા અલી ખાન સાથેના સંબંધોને લઈને ચર્ચામાં છે.  સારા અલી ખાન અને સારા તેંડુલકરમાંથી શુભમન ગિલ કોને ડેટ કરી રહ્યા છે તે અંગે ચાહકો ઘણીવાર મૂંઝવણમાં રહે છે.

1 / 5
  અહેવાલો અનુસાર શરૂઆતમાં જ્યારે ક્રિકેટરને તેના ક્રશ વિશે પૂછવામાં આવ્યું હતું, ત્યારે તેણે પ્રશ્ન ટાળ્યો હતો, પરંતુ પછીથી ખુલાસો થયો કે, તેને સાઉથની ક્વિન રશ્મિકા મંદન્ના પર ક્રશ છે.  આ અફવાને જોઈને શુભમન ગિલ પણ પોતાના ગુસ્સા પર કાબૂ ન રાખી શક્યો અને તેણે કોમેન્ટ કરીને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો.

2 / 5
ભારતીય ઓપનર બેટ્સમેનના આ ખુલાસા બાદ ચાહકો સોશિયલ મીડિયા પર અલગ-અલગ પ્રતિક્રિયાઓ વ્યક્ત કરી રહ્યા છે. ઘણા ચાહકોએ જાણીને દુઃખી થયા હતા કે, તે સારા અલી ખાનને નહીં પણ નેશનલ ક્રશ રશ્મિકા મંદન્ના પર છે.શુભમન ગિલની આ કોમેન્ટ પર ફેન્સ ફરી એકવાર તેને સારા અલી ખાનના નામથી ચીડતા જોવા મળી રહ્યા છે. કોમેન્ટ કરતી વખતે એક યુઝરે લખ્યું, 'ભાઈ, તમે સારા સાથે લગ્ન કરી લો'. અન્ય યુઝરે લખ્યું, 'કુછ તો ચક્કર હૈ'. અન્ય એક યુઝરે લખ્યું, 'પાજી યે સારા કા સારા જૂઠ્ઠ હૈ'.

3 / 5
હવે ખુદ ક્રિકેટર શુભમન ગિલે આ નિવેદન પર પ્રતિક્રિયા આપીને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. એક મીડિયા પોર્ટલ કે જેના પર આ નિવેદન પોસ્ટ કરવામાં આવ્યું હતું તેના ઇન્સ્ટાગ્રામ પર ટિપ્પણી કરતા શુભમન ગિલે લખ્યું, 'મેં કઈ મીડિયા વાતચીતમાં આ કહ્યું છે, શું હું પોતે તેના વિશે કંઈ જાણું છું'.

4 / 5
શુભમન ગિલ અને સારા અલી ખાનના અફેરના સમાચારે ત્યારે વેગ પકડ્યો જ્યારે શુભમન ગિલે પંજાબી અભિનેત્રી સોનમ બાજવા સાથેના એક ઈન્ટરવ્યુમાં અભિનેત્રીની પ્રશંસા કરી. આ સાથે જ બંનેની સાથે સમય વિતાવતા અનેક ફોટો ઈન્ટરનેટ પર વાયરલ થયા છે. જોકે, બંનેએ તેમના સંબંધો વિશે ક્યારેય કંઈ કહ્યું નથી.

5 / 5
g clip-path="url(#clip0_868_265)">