ફેસબુક રિકવેસ્ટથી લઈ લગ્નના મંડપ સુધીની છે ક્રિકેટરની લવ સ્ટોરી છે અદ્દભૂત
ચારુલતા અને સેમસનનું અફેર પાંચ વર્ષ સુધી ચાલ્યું હતુ. ત્યારબાદ બંન્નેએ પરિવારની મરજીથી લગ્ન કર્યા હતા. સંજુ સેમસનને ઓસ્ટ્રેલિયા સામેની ટી-20 સિરીઝમાં તક મળી શકે છે. ત્યારે કહી શકાય કે,સંજુ સેમસનની ભારતીય ટીમમાં વાપસી થઈ શકે છે. જેને લઈ તેના ચાહકો ખુબ જ ખુશ છે. ત્યારે આજે આપણે સંજુ સેમસનની લવ સ્ટોરી વિશે વાત કરીશું.
Most Read Stories