પિતાને કોરોનામાં ગુમાવ્યા, ભાઈએ આપઘાત કર્યો, જ્યારે ડેબ્યુ કર્યું તો ઘરમાં ટીવી પણ ન હતી, અત્યારે કરોડોનો માલિક છે ચેતન સાકરિયા
તમને જણાવી દઈએ કે ચેતન સાકરિયા છેલ્લી 2 આઈપીએલ સીઝનમાં દિલ્હી કેપિટલ્સનો ભાગ હતો. પરંતુ તે IPL 2023માં કંઈ ખાસ પ્રદર્શન દેખાડી શક્યો ન હતો, જેના કારણે દિલ્હીએ તેને IPL 2024 ની હરાજી પહેલા રિલીઝ કર્યો હતો. જે બાદ હવે KKRએ તેને પોતાની ટીમનો ભાગ બનાવ્યો છે. એટલે કે, આગામી IPL સિઝનમાં, તે કોલકાતાની ટીમમાંથી તબાહી મચાવતો જોવા મળશે. તો ચેતન સાકરિયાના પરિવાર વિશે જાણો.
Most Read Stories