Rajkot : ક્રિકેટના ચાહકો માટે ગુડ ન્યુઝ, બોર્ડર ગાવસ્કર ટ્રોફી બાદ રાજકોટમાં T20 મેચ રમાશે

ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સીરિઝ પૂર્ણ થયા બાદ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ક્રિકેટ સીરિઝ રમાશે.બોર્ડર ગાવસ્કર ટ્રોફી બાદ ભારત ઈંગ્લેન્ડ વિરુદ્ધ 5 મેચની ટી20 અને 3 મેચની વનડે સીરિઝ રમશે. તો ચાલો જાણીએ ભારતીય ટીમનું સંપુર્ણ શેડ્યુલ શું છે.

| Updated on: Dec 20, 2024 | 11:24 AM
ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં બોર્ડર ગાવસ્કર ટ્રોફી 2024-25 હેઠળ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 5 મેચની ટેસ્ટ સીરિઝ રમી રહી છે. આ ટેસ્ટ સીરિઝની છેલ્લી મેચ 3 જાન્યુઆરી થી શરુ થશે, જે 7 જાન્યુઆરીના રોજ પૂર્ણ થશે. ત્યારબાદ ટીમ ઈન્ડિયા ભારત પરત ફરશે અને ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટી20 અને વનડે સીરિઝ રમશે.

1 / 7
ઈંગ્લેન્ડની ટીમ જાન્યુઆરી 2025માં ભારતના પ્રવાસ પર આવશે. અહિ બંન્ને દેશો વચ્ચે 5 મેચની ટી20 સીરિઝ રમાશે, જે પૂર્ણ થયા બાદ 3 મેચની વનડે સીરિઝ રમાશે.એક ટી 20 મેચ રાજકોટના નિંરજન શાહ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે

2 / 7
 ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટી20 સીરિઝની શરુઆત 22 જાન્યુઆરીથી થશે અને છેલ્લી મેચ આ સીરિઝની 2 ફ્રેબુઆરીના રોજ રમાશે. ટી20 સીરિઝની પહેલી મેચ કોલકત્તામાં રમાશે. જ્યારે છેલ્લી મેચનું આયોજન મુંબઈમાં કરવામાં આવ્યું છે.

3 / 7
ટી20 સીરિઝની બીજી મેચ 25 જાન્યુઆરીના રોજ ચેન્નાઈમાં રમાશે. જ્યારે ત્રીજી મેચ 28 જાન્યુઆરીના રોજ રાજકોટમાં રમાશે. તો 31 જાન્યુઆરીના રોજ ચોથી ટી20 મેચ પુણેમાં રમાશે. ટી20 સીરિઝ પૂર્ણ થયા બાદ 3 મેચની વનડે સીરિઝ રમાશે. જ્યારે તેની શરુઆત 6 ફ્રેબુઆરીથી થશે.

4 / 7
ટી 20 સીરિઝમાં ટીમ ઈન્ડિયાની કમાન સૂર્યકુમાર યાદવના હાથમાં હશે. તો વનડે સીરિઝની કમાન રોહિત શર્મા સંભાળશે. રોહિત શર્મા ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ ચૂક્યો છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે તમામ ટી20 મેચ સાંજે 7 કલાકથી રમાશે. જ્યારે વનડે સીરિઝ બપોરના 1:30 કલાકથી શરુ થશે.

5 / 7
હવે આપણે ભારત-ઈંગ્લેન્ડની ટી20 સીરિઝનું શેડ્યુલ જોઈએ તો, પહેલી ટી20 મેચ 22 જાન્યુઆરીના કોલકાત્તા, બીજી ટી20 મેચ 25 જાન્યુઆરી ચેન્નાઈ,ત્રીજી ટી20 મેચ 28 જાન્યુઆરીના રોજ રાજકોટમાં, ચોથી ટી20 મેચ 31 જાન્યુઆરીના રોજ પુણે અને પાંચમી ટી20 મેચ 2 ફ્રેબ્રુઆરીના રોજ મુંબઈમાં રમાશે. આ તમામ મેચ સાંજે 7 કલાકથી શરુ થશે.

6 / 7
 જો આપણે હવે ભારત -ઈગ્લેન્ડની વનડે સીરિઝનું શેડ્યુલ જોઈએ તો, પહેલી વનડે મેચ 6 ફ્રેબ્રુઆરીના રોજ નાગપુરમાં, બીજી વનડે મેચ 9 ફ્રેબ્રુઆરી કટક અને છેલ્લી અને ત્રીજી વનડે મેચ 12 ફ્રેબ્રુઆરીના રોજ અમદાવાદમાં બપોરના 1 :30 કલાકથી શરુ થશે.

7 / 7

ક્રિકેટને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહિં ક્લિક કરો

Follow Us:
BZ ગ્રુપના કૌભાંડમાં CIDની કાર્યવાહી, શિક્ષક સહિત 2ની અટકાયત

ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડી સાથે માવઠાની આગાહી

સત્તાધારધામ વિવાદ: પ્રજાપતિ સમાજના યુવાનોએ બાઈક રેલી યોજી વિરોધ કર્યો

રાજ્યવાસીઓને ઠંડીમાંથી મળશે આંશિક રાહત- અંબાલાલ પટેલ

ઝારખંડની 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના પર રાજનીતિ ગરમાઇ

અમદાવાદ: રખિયાલ વિસ્તારમાં લુખ્ખાએ પોલીસને ખુલ્લી તલવાર બતાવી ભગાડી

વડોદરાના લાકોદરા ગામે પાસે અજાણ્યા વાહને 3 જૈન સાધ્વીને મારી ટક્કર

સ્માર્ટ સિટી અમદાવાદના નારોલ-લાંભા વોર્ડમાં પાયાની સુવિધા પણ નથી મળતી

ઘુમા-શીલજના રેલવે ઓવરબ્રિજની કામગીરીમાં AUDAનું અણઘડ આયોજન

વટવા પોલીસે 12 કિલો હાઈબ્રિડ ગાંજો ઝડપ્યો

g clip-path="url(#clip0_868_265)">