19 ડિસેમ્બર 2024

સારા તેંડુલકર અને  મનુ ભાકરમાંથી કોણ  વધુ અમીર છે?

સચિન તેંડુલકરની પુત્રી સારા પિતાના NGOની ડિરેક્ટર છે

Pic Credit - Instagram/PTI

મનુ ભાકર ભારતની પ્રોફેશનલ શૂટર છે,ઓલિમ્પિકમાં મેડલ જીતી દેશને ગૌરવ અપાવ્યું

Pic Credit - Instagram/PTI

સારા તેંડુલકર અને  મનુ ભાકરની વચ્ચે નેટવર્થમાં મોટો તફાવત છે

Pic Credit - Instagram/PTI

મીડિયા રિપોર્ટ્સ અનુસાર સારા તેંડુલકરની કુલ સંપત્તિ માત્ર 1 કરોડ રૂપિયા છે

Pic Credit - Instagram/PTI

મીડિયા રિપોર્ટ્સ અનુસાર  મનુ ભાકરની નેટવર્થ પર  12 કરોડ રૂપિયા છે

Pic Credit - Instagram/PTI

મનુ ભાકર સારા તેંડુલકર કરતા 11 કરોડ રૂપિયા  વધુ નેટવર્થ ધરાવે છે

Pic Credit - Instagram/PTI

મનુ ભાકર સારા તેંડુલકર કરતા વધુ અમીર છે

Pic Credit - Instagram/PTI

સારા હાલ ઓસ્ટ્રેલિયામાં છે મનુ ભાકર ઓલિમ્પિક બાદ શૂટિંગ રેન્જમાં પરત ફરી છે

Pic Credit - Instagram/PTI