AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Reduce Electricity Bill : શિયાળામાં પણ વધારે આવી રહ્યું છે વીજળીનું બિલ તો શું કરવું ? જાણો અહી સરળ ટ્રિક

જો તમે પણ વધારે આવતા વીજળીના બિલથી પરેશાન છો, તો તમે કેટલીક સરળ ટ્રિક્સની મદદથી તેને ઘટાડી શકો છો. ઘણા લોકોના ઘરે શિયાળામાં પણ વધારે લાઈટ બીલ આવતુ હોય છે. તેની માટે કેટલાક કારણો જવાબદાર હોય છે

| Updated on: Dec 20, 2024 | 11:11 AM
Share
વધારે આવતુ વીજળીનું બિલ એક મોટું ટેન્શન બની ગયું છે. ઘરોમાં એર કંડિશનર, રેફ્રિજરેટર્સ અને અન્ય વધુ પાવર વપરાશ કરતી વસ્તુઓ છે, જેનો પણ ઉપયોગ કરવો જરૂરી છે. આ પછી જ્યારે દર મહિને વીજળીનું મોટું બિલ આવે છે. જે બાદ લોકોએ તેમના અન્ય મહત્વના ખર્ચાઓ પર કાપ મૂકીને વીજળીનું બિલ ભરવું પડે છે.

1 / 8
જો તમે પણ વધારે આવતા વીજળીના બિલથી પરેશાન છો, તો તમે કેટલીક સરળ ટ્રિક્સની મદદથી તેને ઘટાડી શકો છો. ઘણા લોકોના ઘરે શિયાળામાં પણ વધારે લાઈટ બીલ આવતુ હોય છે. તેની માટે કેટલાક કારણો જવાબદાર હોય છે, ચાલો અહીં અહી સમજીએ અને જાણીએ કે  વીજળીનું બિલ ઓછું કરવા શું કરવું જોઈએ

2 / 8
વીજળી બચાવવા માટે સૌથી પહેલા તમારે સમજવું પડશે કે જરૂરિયાત મુજબ જ વસ્તુઓનો ઉપયોગ કરો. એટલે કે જો તમે રૂમની બહાર જાવ છો તો પંખો અને લાઇટ બંધ કરી દો. શિયાળામાં તો આમે પંખાની ઓછી જરુર પડે છે ત્યારે જરુર હોય ત્યારે ચાલુ કરો પણ પછી રુમની બહાર નીકળતા જ લાઈટ પંખા બંધ કરવાનું રાખો.

3 / 8
ઘરમાં તમે જે લાઈટ કે બલ્લ લગાવ્યો છે તે વધારે વીજળી બાળી શકે છે આથી LED બલ્બ કે ટ્યુબલાઈટ વાપરો જે ઓછા પાવરનો વપરાશ કરે છે અને તેની આયુષ્ય પણ વધારે છે. તેનાથી તમારું વીજળીનું બિલ ઘટી જશે.

4 / 8
જો તમારા ઘરમાં જુના પંખા લગાવેલા હોય તો તમારે તેને તાત્કાલિક બદલી નાખવા જોઈએ, કારણ કે આ પંખા 100 થી 140 વોટના હોય છે, જ્યારે હવે માર્કેટમાં નવી ટેક્નોલોજીના BLDS પંખા આવી ગયા છે, જે 40 વોટ સુધીના છે અને આમાં વીજળી ખર્ચમાં ઘણો ઘટી જાય છે.

5 / 8
તમે રેફ્રિજરેટરનો દરવાજો વધુ સમય સુધી ખુલ્લો ન રાખો અને તેની ઉપર વસ્તુઓ રાખવાનું ટાળો.

6 / 8
તમે જે પણ ઈલેક્ટ્રોનિક વસ્તુઓ ઘરે લાવો છો, તે કેટલી ઉર્જા કાર્યક્ષમ છે તે ચોક્કસપણે તપાસો. તેમનું સ્ટાર રેટિંગ 4 કે 5 હોવું જોઈએ. એટલે કે તમે ફ્રિજ વાપરી રહ્યા છો તો તે કેટલા સ્ટારનું છે તે લેતા પહેલા જ ચેક કરજો કારણ કે ઓછા સ્ટારનું ફ્રિજ વધુ વીજળી વાપરે છે

7 / 8
આ બધા સિવાય, તમારે ACને માત્ર 24 ડિગ્રી પર ચલાવવું જોઈએ , આ સાથે ફ્રિજને પણ ધીમુ-ફાસ્ટ કર્યા વગર મીડિયમ પર ચલાવવું જોઈએ. આમ આ બધુ કરવાથી વીજળી બિલમાં તમે જલદી ઘટાડો જોઈ શકશો.

8 / 8

ટિપ્સ એન્ડ ટ્રિક્સની આવા જ બીજા સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">