આજથી ખુલી રહ્યો છે આ ફાર્મા કંપનીનો IPO, GMP 150 રૂપિયા પર પહોંચ્યું, રોકાણકારો માટે ઉત્તમ તક
Senores PharmaceuticalsIPO આજથી (20 ડિસેમ્બર 2024) ખુલવા જઈ રહ્યો છે. કંપનીના IPOનું કદ રૂ. 582.11 કરોડ છે. કંપની IPO દ્વારા 1.29 કરોડ નવા શેર જારી કરશે. જેની કિંમત 500 કરોડ રૂપિયા હશે. ઓફર ફોર સેલ હેઠળ લગભગ 21 લાખ શેર જાહેર કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે, કંપનીનો IPO 24 ડિસેમ્બર સુધી ખુલ્લો રહેશે.
Most Read Stories