1 લાખ દર્શકો વચ્ચે આ 11 બોલિવૂડ સ્ટાર ચમક્યા, જુઓ ફોટોસ

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે 19 નવેમ્બર, રવિવારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપની ફાઈનલ રમાઈ. બંને ટીમો 20 વર્ષ બાદ ફાઇનલમાં આમને-સામને આવી છે. ક્રિકેટ ઈતિહાસમાં આ એક મહત્વપૂર્ણ ક્ષણ છે. આ ઐતિહાસિક મેચ જોવા અમિત શાહ સહિતના નેતાઓ સહિત અનેક બોલિવૂડ સ્ટાર હાજર રહ્યા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 19, 2023 | 7:38 PM
 20 વર્ષ બાદ ભારત-ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમ વચ્ચે અમદાવાદમાં વર્લ્ડ કપ ફાઈનલમાં સંગ્રામ શરુ થયો હતો. આ મેચ જોવા બોલિવૂડ સ્ટાર સહિત 1 લાખથી વધુ લોકો ક્રિકેટ સ્ટેડિયમમાં પહોંચ્યા હતા.

1 / 9
અનુષ્કા શર્મા સફેદ મેક્સી ગાઉનમાં જોવા મળ્યો હતો. અભિનેત્રીની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

2 / 9
જવાનના અભિનેતા શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણની એક તસ્વીર પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

3 / 9
સુહાના ખાન, આર્યન ખાન, શનાયા કપૂર, દીપિકા પાદુકોણ, અબરામ ખાન પણ ફાઈનલ મેચ જોવા સ્ટેડિયમમાં પહોંચ્યા હતા.

4 / 9
શાહરુખ ખાન ફાઈનલ મેચ દરમિયાન દેખાતા સોશિયલ મીડિયા પર ફેન્સ તેને પનોતી કહીને ચીઢવવા લાગ્યા હતા. કારણ કે તે જ સમયે ભારતીય ક્રિકેટ ટીમ વારંવાર વિકેટ ગુમાવી રહી હતી.

5 / 9
 દીપિકા પાદુકોણ, રણવીર સિંહની સાથે આયુષ્માન ખુરાના પણ એક તસવીરમાં સાથે જોવા મળ્યા હતા.

6 / 9
કેએલ રાહુલની પત્ની આથિયા શેટ્ટી પણ સ્ટેડિયમમાં અન્ય અભિનેત્રીઓ સાથે પહોંચી હતી.

7 / 9
 દીપિકા પાદુકોણ અને શાહરુખ ખાનની દીકરી સુહાના ખાન પણ ફાઈનલ મેચનો આનંદ લેતા જોવા મળ્યા હતા.

8 / 9
આલિયા ભટ્ટ અને અજય દેવગણ જેવા બોલિવૂડ સ્ટાર ઘરેથી જ વર્લ્ડ કપ ફાઈનલ મેચનો આનંદ માણતા જોવા મળ્યા હતા.

9 / 9
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">