Cricket: ભારતીય ક્રિકેટરોની સુંદર પત્નિઓ પણ ભણવામાં નથી કમ, કોઇ છે ડોક્ટર તો કોઇ એન્જીનીયર

ભારતીય ક્રિકેટરો (Indian Cricketers) ની પત્નિઓ અવારનવાર સોશિયલ મીડિયામાં ચમકતી રહે છે. પરંતુ સોશિયલ મીડિયામાં ચર્ચાઓથી મર્યાદિત નથી, તેઓનો અભ્યાસ પણ ખૂબ છે. જાણો, ક્રિકેટર પત્નિઓના અભ્યાસ વિશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 16, 2021 | 1:04 PM
ટીમ ઇન્ડીયાના ઝડપી બોલર ભૂવનેશ્વર કુમાર (Bhuvneshwar Kumar) હાલ શ્રીલંકા પ્રવાસે છે. આ દરમ્યાન તે શ્રીલંકા સામેની વન ડે અને T20 શ્રેણી માટે ટીમ ઇન્ડીયાના વાઇસ કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવ્યો છે. ભૂવીની પત્નિ નૂપુર નાગર (Nupur Nagar) એ MBA સુધીનો અભ્યાસ કર્યો છે. સાથે જ તે ગ્રેટર નોઇડામાં એન્જીનીયરના રુપે પણ કામ કરી ચુકી છે.

1 / 8
ટીમ ઇન્ડીયાના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) જે રીતે ક્રિકેટમાં મોટુ નામ છે, એવુ જ મોટુ નામ તેની પત્નિ બોલીવુડમાં ધરાવે છે. અભિનેત્રી પત્નિ અનુષ્કા શર્મા (Anushka Sharma) એ BA કર્યા બાદ ઇકોનોમિક્સમાં માસ્ટર્સ કર્યુ છે.

2 / 8
પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની (MS Dhoni) ની પત્નિ સાક્ષી ધોની (Sakshi Dhoni) હોટલ મેનેજમેન્ટની સ્ટુડન્ટ રહી ચુકી છે. તેણે ઔરંગાબાદની ઇન્સ્ટીટ્યૂટ ઓફ હોટલ મેનેજમેન્ટમાંથી અભ્યાસ કર્યો હતો. ત્યાર બાદ તે કલકત્તાની હોટલમાં કામ કરી ચુકી છે. કહેવામાં આવે છે, ધોની સાથે તેની મુલાકાત અહીંથી જ શરુ થઇ હતી.

3 / 8
ભારતીય સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) ની પત્નિ રિવાબા (Reevaba Solanki) મિકેનિકલ એન્જીનીયરનો અભ્યાસ કર્યો છે. રિવાબા સ્થાનિક રાજકારણમાં સક્રિય થયા હતા.

4 / 8
ઇશાંત શર્મા (Ishant Sharma) ની પત્નિ પ્રતિમા સિંહ (Pratima Singh) જાણીતી બાસ્કેટ બોલ ખેલાડી રહી છે. તે ભારતીય ટીમનો હિસ્સો પણ રહી ચુકી છે. પ્રતિમા એ સાયકોલોજી અને ફિઝીકલ એજ્યુકેશનમાં ગ્રેજ્યુએશન કર્યુ હતુ. તેના બાદ ફિઝીકલ એજ્યુકેશનમાં જ માસ્ટર્સ કર્યુ હતુ.

5 / 8
રોહિત શર્મા (Rohit Sharma) ની પત્નિ રિતીકા સજદેહ (Ritika Sajdeh) ગ્રેજ્યુએટ છે. સાથે તે સ્પોર્ટ ઇવેન્ટ મેનેજર પણ હતી. પોતાના પિતરાઇ ભાઇ બંટી સજદેહ ની કંપનીમાં તે કામ કરતી હતી. લગ્ન પહેલા તે કોહલીનુ કામ પણ જોઇ રહી હતી.

6 / 8
ભારતીય ક્રિકેટર સુરેશ રૈના (Suresh Raina) ની પત્નિ પ્રિયંકા (Priyanka Raina) પાસે B Tech ની ડીગ્રી છે. તે વિપ્રો જેવી મોટી કંપનીઓમાં કામ કરી ચુકી છે.

7 / 8
માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર (Sachin Tendulkar) ની પત્નિ અંજલી તેંડુલકર (Anjali Tendulkar) વ્યવસાયે ડોક્ટર છે. તેણે MBBS સુધીનો અભ્યાસ કર્યો છે. આ દરમ્યાન તેણે ગોલ્ડ મેડલ પણ મેળવ્યો હતો.

8 / 8

Latest News Updates

Follow Us:
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video

ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી

NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ

સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા

ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ

અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ

મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ

ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ

g clip-path="url(#clip0_868_265)">