લગ્ન કરો અને ટીમને વર્લ્ડકપની ટ્રોફી જીતાડો, એક તો આપણે ભારતીય પૂર્વ કેપ્ટન પણ સામેલ છે
લગ્ન કરો વર્લ્ડકપ જીતો આવું અમે એટલા માટે કહી રહ્યા છે કે, કેટલાક કેપ્ટન કે પછી ખેલાડીઓ એવા છે જેમણે લગ્ન કર્યા બાદ ટીમને વર્લ્ડકપ ટ્રોફી જીતાડી છે. તો હવે આગામી વર્લ્ડ કપ કઈ ટીમના ખેલાડી કે કેપ્ટન લગ્ન કરે છે અને ટીમને ટ્રોફી જીતાડશે. આ વખતે તો ઓસ્ટ્રેલિયાએ બાજી મારી હવે કોણ મારશે,
Most Read Stories