રવિવારે ઓસ્ટ્રેલિયાએ જીત્યો વર્લ્ડ કપ, છતાં નહીં મળે ઓરિજનલ ટ્રોફી, જાણો ફાઈનલ બાદ ક્યાં જશે ટ્રોફી?

વર્લ્ડ કપ 2023 માં ફાઈનલમાં ભરતે હરાવી ઓસ્ટ્રેલિયાએ ટ્રોફી પર કબજો કર્યો હતો. ફાઈનલ બાદ વિજેતા ઓસ્ટ્રેલિયન ટીમના કેપ્ટન પેટ કમિન્સે વર્લ્ડ કપ ટ્રોફી ઉઠાવી હતી અને સાથી ખેલાડીઓ સાથે સેલિબ્રેટ કર્યું હતું, જોકે આ માત્ર એક જ દિવસ માટેનો શો છે, કારણકે આ ટ્રોફી તેમની પાસે વધુ સમય નહીં રહે, જાણો શું છે કારણ?

| Updated on: Nov 20, 2023 | 9:58 AM
વનડે ક્રિકેટ વર્લ્ડ કપમાં ચેમ્પિયન બન્યા બાદ ઓસ્ટ્રેલિયાએ ટ્રોફી જીતી છતાં આ ટ્રોફી તેમની પાસે થોડા સમય માટે જ રહેશે.

1 / 5
આઈસીસીના નિયમ અનુસાર વર્લ્ડ કપ જીતનાર ટીમને Replica trophy આપવામાં આવે છે. ઓસ્ટ્રેલિયાને જે ટ્રોફી આપવામાં આવી તે ઓરિજનલ ટ્રોફી નથી.

2 / 5
વર્લ્ડ કપ વિજેતા ટીમને દરેક એડિશનમાં Replica trophy (પ્રતિકૃતિ ટ્રોફી) આપવામાં આવે છે, જે તેઓ પોતાની સાથે લઈ જાય છે.

3 / 5
વર્લ્ડ કપની ઓરિજનલ ટ્રોફીને UAEમાં આઈસીસી હેડક્વાર્ટર પરત લઈ જવામાં આવે છે અને ત્યાં જ રાખવામાં આવે છે.

4 / 5
જ્યારે પણ કોઈ ટીમ વર્લ્ડકપની ટ્રોફી જીતે છે તો આ વાતને લઈ ખુબ ચર્ચા થાય છે કે તેમને ઓરિજનલ ટ્રોફી આપવામાં આવે છે કે તે નકલી છે કે અસલી, તો તેનો જવાબ છે કે ચેમ્પિયન ટીમને Replica trophy (પ્રતિકૃતિ ટ્રોફી) આપવામાં આવે છે.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">