AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

લોનની અગવડ સામે ઊભી કરો આ ‘સગવડ’, નહીતર લોન ભરતા જ રહી જશો

આજના સમયમાં ઘણા લોકો પર્સનલ લોન અને હોમ લોન લઈ રહ્યા છે. એવામાં ઘણા લોકો લોનની EMI ભરી શકતા નથી અને જો ભરી શકે છે તો ભવિષ્ય માટેની બચત તેમના માટે ના બરાબર હોય છે. એવામાં જો તમે પણ લોન લીધી હોય અથવા લેવાના હોય તો આજે જ લોનની સામે આ સગવડ ઊભી કરી નાખો, ભવિષ્યની બચત પણ થશે અને પછતાવાના દિવસો પણ નહી આવે.

| Updated on: May 06, 2025 | 5:07 PM
ધારો કે, તમે SBI બેંક પાસેથી 25 વર્ષ માટે 30 લાખ રૂપિયાની લોન લીધી છે અને SBI તરફથી 8.75%ના વ્યાજ દરે તમને હોમ લોન મળી રહી છે. હવે આવી સ્થિતિમાં, SBI હોમ લોન કેલ્ક્યુલેટર મુજબ તમારે 25 વર્ષમાં બેંકને 30 લાખ રૂપિયાને બદલે 73,99,293 રૂપિયા આપવા પડશે.

1 / 8
જો તમે 20 વર્ષ માટે લોન લો છો, તો તમારે 63,62,717 રૂપિયા આપવા પડશે અને જો તમે 15 વર્ષ માટે લોન લો છો, તો તમારે 8.75%ના દરે 53,97,023 રૂપિયા ચૂકવવા પડશે. ટેન્યોર લાંબી થાય તો EMI નાની થાય છે પરંતુ લોન માટે તમારે વધુ રકમ ચૂકવવી પડે છે.

2 / 8
જો તમે 25 વર્ષ માટે 8.75%ના વ્યાજ દરે 30 લાખ રૂપિયાની લોન લો છો, તો EMI દર મહિને 24,664 રૂપિયા થશે. જો તમે 20 વર્ષ માટે લોન લો છો, તો EMI 26,511 રૂપિયા થશે અને જો તમે 15 વર્ષ માટે લોન લો છો, તો EMI 29,983 રૂપિયા થશે.

3 / 8
એવામાં જો તમે તમારી હોમ લોન વસૂલવા માંગતા હોવ, તો તમારે SIP શરૂ કરવી પડશે. આ માટે, હોમ લોનની EMI શરૂ થતાંની સાથે જ તમારે તે જ સમયગાળા માટે માસિક SIP શરૂ કરવી જોઈએ. ટૂંકમાં જોઈએ તો, જો લોન 15 વર્ષ માટે હોય તો SIP 15 વર્ષ માટે હોય છે અને જો લોન 20 વર્ષ માટે હોય તો SIP 20 વર્ષ માટે હોય છે. આ SIP તમારા EMIની ઓછામાં ઓછી 25 ટકા જેટલી હોવી જોઈએ.

4 / 8
ધારો કે, તમે 8.75 ટકાના વ્યાજ દરે 20 વર્ષ માટે 30 લાખ રૂપિયાની લોન લીધી છે. હવે એની EMI રૂ. 26,511 છે, તો આ લોન પર તમારે પ્રિન્સિપલ અમાઉન્ટ  અને વ્યાજ સહિત કુલ 63,62,717 રૂપિયા ચૂકવવા પડશે, જેમાંથી 33,62,717 રૂપિયા ફક્ત વ્યાજ માટેના હશે. હવે આમાં તમારે EMI રકમના 25%ની SIP શરૂ કરવી પડશે, જે 6,628 રૂપિયા હશે. તમારે આ રકમની SIP 20 વર્ષ સુધી ચલાવવી પડશે.

5 / 8
જો તમે 20 વર્ષ માટે 6,628 રૂપિયાનું રોકાણ કરો છો, તો માની લો કે તમને આ SIP પર 12% રિટર્ન મળે છે. હવે 20 વર્ષમાં તમને SIPમાંથી 60,96,815 રૂપિયા મળશે, જે તમારી લોનની કુલ રકમની આસપાસ હશે. જો તમને 13% રિટર્ન મળે છે, તો તમને 68,83,080 રૂપિયા મળશે જે તમારી લોન અને વ્યાજ કરતાં વધુ હશે.

6 / 8
હવે જો તમને 15 ટકા રિટર્ન મળે છે, તો તમે 20 વર્ષમાં SIP દ્વારા 87,95,843 રૂપિયા મેળવી શકો છો. જો કે, આ રકમ તમારી લોન અને વ્યાજ કરતાં ઘણી વધારે હશે.

7 / 8
મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારે સમજવું જોઈએ કે આ સ્કીમ બજારના જોખમોને આધીન છે. આમાં કોઈ ફિક્સ રિટર્ન નથી હોતું. આમાં જે પણ રિટર્ન મળે છે તે બજાર મુજબ વળતર પણ ઉપલબ્ધ છે. નિષ્ણાતો માને છે કે, લાંબા ગાળે તેનું સરેરાશ રિટર્ન 12 ટકા રહેશે. જો કે, ક્યારેક રિટર્ન 12 ટકાથી વધુ કે ઓછું હોઈ શકે છે.

8 / 8

(નોંધ: મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારે સમજવું જોઈએ કે આ સ્કીમ બજારના જોખમોને આધીન છે. આથી એકવાર નિવેશ કરતાં પહેલા ફાઇનાન્સિયલ એડવાઇઝરની સલાહ જરૂર લેવી.)

બિઝનેસ, એ છે સેવાઓ કે વસ્તુનું ઉત્પાદન, વેચાણ અને વિનિમય કરીને નાણાં કમાવવાની કામગીરી છે. આ વ્યવસાયમાં તે તમામ માનવ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. બિઝનેસના અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..

Follow Us:
મોરબીમાં આંગડિયા પેઢીના રૂપિયા 1 કરોડની લૂંટ, પોલીસે 2ને ઝડપ્યાં

ઇમરજન્સી સર્વિસ કે દારૂની ડિલિવરી? રાજકોટમાં બન્યો ચોંકાવનાર કિસ્સો

ગુજરાતમાં વરસાદની સાથે સાથે વાવાઝોડું ત્રાટકશે તેવી સંભાવના

ચંડોળા તળાવ ડિમોલિશન: બીજા દિવસે 24 ધાર્મિક સ્થળો સહિત દબાણો હટાવાયા

દાહોદમાં માસૂમ પર દુષ્કર્મ: કોર્ટે આચાર્યને ફટકારી 10 વર્ષની સજા

અમદાવાદમાં કોરોનાના 7 નવા કેસ નોંધાતા સિવિલ હોસ્પિટલ સંપૂર્ણ રીતે સજ્જ

જેતપુરમાં વરસ્યો ધોધમાર વરસાદ, રસ્તાઓ પાણીમાં ગરકાવ

રાંદેર સહિતના વિસ્તારમાં પાણી ભરાતા ટ્રાફિક જામ

ચંડોળા તળાવ ડિમોલિશન ફેઝ -2ના બીજા દિવસે 30થી વધુ ધાર્મિક સ્થળ તોડાયા

હાઈવે પર જોખમી સ્ટંટ પડયા ભારી ! બાઈક ટ્રક સાથે અથડાતા યુવક ગંભીર રીતે

g clip-path="url(#clip0_868_265)">