મૌની રોયના બોલ્ડ લુકથી ફેન્સ થયાં ફિદા, જુઓ ફોટો

મૌની રોય ફરી એકવાર પોતાના બોલ્ડ ફોટોઝથી લોકોને દિવાના બનાવી દીધા છે. તાજેતરમાં તેણે તેના લેટેસ્ટ લુકથી બધાને ચોંકાવી દીધા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 06, 2022 | 8:50 PM
મૌની રોયની લેટેસ્ટ તસવીરો જોઈને એવું ન થઈ શકે કે કોઈ નજર ફેરવી લે. અભિનેત્રીએ પોતાના બોલ્ડ લુકથી ઈન્ટરનેટ પર ધૂમ મચાવી

1 / 6
તાજેતરમાં મૌનીએ તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેના જબરદસ્ત ગ્લેમરથી ફેન્સને ચોંકાવી દીધા છે.

2 / 6
ટીવીથી લઈને ફિલ્મો સુધી પોતાની બોલ્ડનેસથી ફેન્સને દિવાના બનાવનારી મૌનીની દરેક સ્ટાઈલ પર તેના ચાહકોનુ દિલ આવી ગયુ.

3 / 6
લેટેસ્ટ ફોટોશૂટમાં મૌનીએ ઓરેન્જ રંગનો રિવીલિંગ ડ્રેસ પહેરીને બધાની નજર પોતાની તરફ ખેંચી છે. તેનો આ અવતાર જોઈને દરેક પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

4 / 6
તેની ખૂબસૂરત સ્ટાઇલને એક્ટ્રેસે લાઇટ મેકઅપ સાથે લૂકને કમ્પ્લીટ કર્યો, ફ્લેટ સ્ટ્રેપ હીલ્સ પણ કૈરી કરી હતી

5 / 6
મૌનીના ફોટા પર ઘણા સેલેબ્સ પણ પ્રશંસા કરી રહ્યા છે. ઉપરાંત, તેના ચાહકો હંમેશા તેના નવા અવતારને જોવાની રાહ જોતા હોય છે.

6 / 6

Latest News Updates

Follow Us:
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?

મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા

મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ

રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત

રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ

જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક

જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી

રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના

ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ

g clip-path="url(#clip0_868_265)">