Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

60મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યો છે અભિનેતા, 2 વખત થયા છે છુટાછેડા

આમિરે (Aamir Khan) 18 એપ્રિલ 1986ના રોજ રીના દત્તા સાથે લગ્ન કર્યા હતા. આ સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં અને 2002માં બંનેના છૂટાછેડા થઈ ગયા. તેમને બે બાળકો પુત્ર જુનૈદ અને પુત્રી આયરા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 14, 2025 | 10:10 AM
આમિર ખાનના પિતા, તાહિર હુસૈન, એક ફિલ્મ નિર્માતા હતા જ્યારે તેમના કાકા, નાસિર હુસૈન, એક ફિલ્મ નિર્માતા તેમજ દિગ્દર્શક હતા. તાહિર હુસૈને પુત્ર આમિર સાથે ફિલ્મ કરી હતી. તેનું નામ હતું 'તુમ મેરે હો'. જો કે દિગ્દર્શક તરીકે આ તેમની પ્રથમ અને છેલ્લી ફિલ્મ હતી.

1 / 8
બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ એટલે કે આમિર ખાન અને રીના પાડોસી હતા. આમિર પોતાના ઈન્ટરવ્યુમાં ખુલાસો પણ કરી ચૂક્યો છે કે, તેની કોઈ પણ ફિલ્મ હોય તે પહેલું રિએક્શન તેમની માતાનું લેતા હતા.

2 / 8
તમને જણાવી દઈએ કે આમિર ખાને પહેલા લગ્ન 18 એપ્રિલ 1986ના રોજ રીના દત્તા સાથે કર્યા હતા. લગ્નના થોડા વર્ષો પછી આમિર અને રીના બે બાળકો પુત્ર જુનૈદ અને પુત્રી આયરાના માતા-પિતા બન્યા. પરંતુ લગ્નના 16 વર્ષ બાદ 2002માં આમિરે રીનાને છૂટાછેડા આપી દીધા હતા. જ્યારે આમિરે તેના બીજા લગ્ન વર્ષ 2005માં કિરણ રાવ સાથે કર્યા હતા. આઝાદનો જન્મ વર્ષ 2011માં આમિર અને કિરણને ત્યાં થયો હતો.

3 / 8
ગયા વર્ષે જુલાઈમાં છૂટાછેડા લીધા બાદ આમિર અને કિરણ અલગ થઈ ગયા હતા. અભિનેતા આમિર ખાને  2005માં કિરણ રાવ સાથે લગ્ન કર્યા હતા. 16 વર્ષ પછી બંને સત્તાવાર રીતે 2021 માં અલગ થયાં. આ લગ્નથી દંપતીને એક પુત્ર આઝાદ રાવ છે.પરંતુ તેઓ બિઝનેસ પાર્ટનર રહેશે. ફિલ્મોમાં આ બંનેનો હિસ્સો એ જ રીતે ભજવવામાં આવશે. આ સાથે તે પોતાના માતા-પિતાની જવાબદારી પણ સારી રીતે નિભાવતો જોવા મળે છે.

4 / 8
 નિખત ખાન બંનેમાં લોકપ્રિય છે. તેમનો જન્મ 4 ઓગસ્ટ 1962ના રોજ થયો હતો. નિખત ખાન 59 વર્ષની અભિનેત્રી છે. તેણે બોલિવૂડની ફિલ્મ 'મિશન મંગલ',  'તાનાજીઃ ધ અનસંગ વોરિયર'માં કામ કર્યું છે.નિખતના લગ્ન સંતોષ હેગડે સાથે થયા હતા. બંનેને બે બાળકો છે  સહર અને શ્રવણ.ફરહત ખાનની વાત કરીએ તો તે લાઇમલાઇટથી દૂર રહેવાનું પસંદ કરે છે. ફરહત વિશે વધુ માહિતી લોકોમાં નથી. તેણે બિઝનેસમેન રાજીવ દત્તા સાથે લગ્ન કર્યા છે. બંનેને બે બાળકો છે એક પુત્રી અને એક પુત્ર.

5 / 8
આમિરના જીવનની આ ખાસ મહિલાઓ અન્ય કોઈ નહીં પરંતુ તેની મોટી બહેનો ફરહત અને નિખાત છે. આમિર બંનેને ખૂબ પ્રેમ કરે છે. બંને નાના ભાઈ આમિર ખાનનું ધ્યાન રાખે છે.

6 / 8
 છૂટાછેડા પછી પણ આમિરને કિરણ રાવ સાથે અનેક જગ્યાએ એકસાથે જોવા મળ્યા છે.માત્ર કિરણ જ નહીં પણ આમિર પણ તેની પહેલી પત્ની રીના અને તેમના બાળકો સાથે એક શાનદાર બોન્ડ શેર કરે છે. છૂટાછેડા પછી પણ તે પત્ની અને બાળકો સાથે સમય વિતાવે છે.

7 / 8
હિન્દી સિનેમાના સુપરસ્ટાર આમિર ખાનની પુત્રી આયરા ખાનનું નામ અવારનવાર ચર્ચાનો વિષય બને છે. ઇરા તેના ડિપ્રેશનને લઈને ઘણી વખત સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહી છે, પરંતુ નુપુર શિખરેને ડેટ કરવાના સમાચારે બધાને ચોંકાવી દીધા. સગાઈ બાદ તે હાલના દિવસોમાં તેના મંગેતર સાથે રજાઓ ગાળી રહી છે.2019 માં ઇરાએ થિયેટર પ્રોડક્શનથી તેની દિગ્દર્શન કારકિર્દીની શરૂઆત કરી છે.

8 / 8

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

Follow Us:
Vadodara : નશાકારક કફ સિરપ વેચવાનું કૌભાંડ ઝડપાયું, 2 આરોપીની ધરપકડ

Surat : બાળકી પર ગેટ પડ્યા બાદ પણ ચાલક કાર હંકારી ગયો

Vadodara : નશામાં ધૂત કારચાલકે સર્જોય અકસ્માત

TV9 ગુજરાતીના કોન્કલેવમાં સ્પોર્ટ પર ભાર મુકવા મનસુખ માંડવિયાએ જણાવ્યુ

આરોપીઓના ગેરકાયદેસર બનાવેલા મકાનના ડિમોલિશન કાર્યવાહી હાથ ધરી

સીઆર પાટીલે કહ્યું- ગુજરાત આજે પણ શ્રેષ્ઠ છે અને ભવિષ્યમાં પણ શ્રેષ્ઠ

વિકસીત ભારતનું સૌથી પહેલું વિકસીત રાજ્ય ગુજરાત હશે-CM ભૂપેન્દ્ર પટેલ

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર રાખવું નિયંત્રણ

ધૂળેટીના દિવસે રાજુલામાં 2 જૂથ વચ્ચે પથ્થરમારો,

ગુજરાતમાં ઉનાળો રહેશે આકરો ! ચિરાગ શાહે કરી હીટવેવની આગાહી

g clip-path="url(#clip0_868_265)">