AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આ સસ્તા રિચાર્જ કરાવતા જ 3 મહિના સુધી Jio Hotstar મળશે બિલકુલ FREE, સાથે 50GB સુધીનો ડેટા પણ

શું તમે પણ JioHotstar પર મૂવીઝ અને શો જોવાના શોખીન છો? હવે સબસ્ક્રિપ્શન માટે અલગથી પૈસા ખર્ચવાની જરૂર નથી. એરટેલ, જિયો અને Vi લાવ્યા છે એવા સસ્તા ડેટા પ્લાન્સ, જેની સાથે તમને મળશે પૂરા 90 દિવસનું ફ્રી એક્સેસ. જાણો કયો પ્લાન તમારા માટે છે બેસ્ટ.

| Updated on: Mar 14, 2026 | 7:11 PM
Share
આજના ડિજિટલ યુગમાં OTT સબસ્ક્રિપ્શન મોંઘા થઈ રહ્યા છે, ત્યારે ટેલિકોમ કંપનીઓએ ગ્રાહકો માટે લોટરી લગાવી દીધી છે. એરટેલ, જિયો અને વોડાફોન-આઈડિયા (Vi) એ એવા નાના અને સસ્તા ડેટા પેક લોન્ચ કર્યા છે, જેમાં તમને ડેટાની સાથે 3 મહિના સુધી Jio Hotstar નું સબસ્ક્રિપ્શન બિલકુલ મફત મળી રહ્યું છે.

1 / 5
Airtel પ્લાન મોંઘો થયો :  એરટેલે તેના લોકપ્રિય ₹859 ના પ્લાનની કિંમત વધારીને ₹899 કરી દીધી છે - જે 84 દિવસની માન્યતા ઓફર કરે છે - ₹899 કરી દીધી છે. વધુમાં, આ પ્લાનમાં અગાઉ સમાવિષ્ટ કેટલીક કેશબેક સુવિધાઓ દૂર કરવામાં આવી છે. (ફોટો ક્રેડિટ-Google)

2 / 5
રિલાયન્સ જિયો (Jio) ની ઓફર: 195 રૂપિયાનો ડેટા પેક: જિયો ગ્રાહકો માટે આ પ્લાન બેસ્ટ છે. 90 દિવસની વેલિડિટી સાથે 15GB ડેટા મળે છે અને પૂરા 90 દિવસ સુધી તમે Jio Hotstar (Mobile/TV) પર મફત મનોરંજન માણી શકો છો.

3 / 5
વોડાફોન-આઈડિયા (Vi) ના સૌથી સસ્તા પ્લાન્સ: (01) 151 રૂપિયાનો પેક: સૌથી ઓછી કિંમતમાં 90 દિવસની વેલિડિટી અને 4GB ડેટા સાથે 3 મહિનાનું Jio Hotstar સબસ્ક્રિપ્શન ફ્રી મળે છે. (02) 169 રૂપિયાનો પેક: આમાં 8GB ડેટા અને 90 દિવસ માટે Jio Hotstar મોબાઈલ સબસ્ક્રિપ્શનનો આનંદ માણી શકાય છે.

4 / 5
ધ્યાન રાખવા જેવી બાબત: આ તમામ 'ડેટા પેક' છે, જેનો અર્થ છે કે આનો ઉપયોગ કરવા માટે તમારી પાસે પહેલેથી જ એક એક્ટિવ બેઝિક વેલિડિટી પ્લાન હોવો જરૂરી છે.

5 / 5

શું તમારું બાળક પણ કલાકો સુધી કાર્ટૂન જુએ છે?, વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ

બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ

વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video

જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'

ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા

વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ

અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ

દીકરીઓની છેડતી કરવી પડી ભારે, ગ્રામજનોએ આ રીતે ઉતાર્યો પારો

અંબાલાલ પટેલની મોટી આગાહી , વરસાદનો ફરી એક રાઉન્ડ શરુ થશે

ગીરમાં રસ્તા પર ઉતર્યું 12 સિંહોનું ટોળું! અદ્ભુત દૃશ્યો કેમેરામાં કેદ

g clip-path="url(#clip0_868_265)">