AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

તમારી પહેલી ‘ઇન્ટરનેશનલ ટ્રિપ’ એ પણ ફક્ત ₹30,000 માં ! એકવાર આ 5 દેશમાં વિદેશ યાત્રા કરતાં આવો, પૈસા વસૂલ થઈ જશે

વિદેશ યાત્રા કરવી હોય તો એવા ઘણા દેશો છે કે, જ્યાં તમે ભારતથી આશરે 30 હજાર રૂપિયામાં તમારી મુસાફરી પૂરી કરી શકો છો. આ દેશો અત્યંત સુંદર છે અને અહીં મોટી સંખ્યામાં પ્રવાસીઓ પણ આવે છે.

| Updated on: Mar 15, 2026 | 2:45 PM
Share
સામાન્ય રીતે ભારતમાં ક્યાંય ફરવા જવું હોય તો પણ 20-30 હજાર રૂપિયા જેટલો ખર્ચો થઈ જાય છે. એવામાં જો તમારું બજેટ આટલું જ છે, તો પણ તમે ફોરેન ટ્રિપ કરી શકો છો. જો તમે ખરેખર ઓછા બજેટ પર 'ફોરેન ટ્રિપ' કરવા માંગો છો, તો આ 5 દેશની મુલાકાત તમે લઈ શકો છો.

1 / 6
'શ્રીલંકા' આપણા દેશ ભારતથી ઘણું નજીક છે. અહીં જવામાં વધુ સમય નથી લાગતો. રાજકીય અસ્થિરતા પછી આ દેશ હાલમાં આર્થિક સંકટ સામે ઝઝૂમી રહ્યો છે, તેથી અહીં ભારતીય રૂપિયાની કિંમત ઘણી વધારે છે. મળતી માહિતી મુજબ, શ્રીલંકા જવા માટે તમને માત્ર 2 હજાર રૂપિયામાં વિઝા મળી જશે. 10 થી 12 હજારમાં તમને ચેન્નાઈ, બેંગલુરુ કે મુંબઈથી 'રિટર્ન ટિકિટ' મળી જશે. કોલંબો કે બીજા શહેરોમાં તમને 400 રૂપિયા પ્રતિ રાત્રિના ભાવે ઘણી હોટલ મળી જશે. અહીં તમે 5000 રૂપિયામાં સ્ટ્રીટ શોપિંગ કરી શકો છો. આ સાથે જ જમવાનું પણ 100 થી 200 રૂપિયા (પ્લેટ) ની આસપાસ મળી રહી છે.

2 / 6
ભારતનો પાડોશી અને મિત્ર દેશ 'નેપાળ' એક અત્યંત સુંદર દેશ છે. અહીં ખૂબ જ ઓછા બજેટમાં ટ્રિપ પૂરી થઈ શકે છે. તમે નેપાળ ફ્લાઈટ, બસ કે ટ્રેન દ્વારા જઈ શકો છો. પોતાની બાઈક લઈને પણ ટ્રિપ કરી શકાય છે પરંતુ તેના માટે પરમિટ કઢાવવી પડે છે. નેપાળ એક 'વિઝા ફ્રી' દેશ છે. અહીં તમને દરરોજના 250 રૂપિયાના હિસાબે ઘણી હોટલ રહેવા માટે મળી જશે.

3 / 6
'ભૂતાન' હિમાલયની પહાડીઓથી ઘેરાયેલો દેશ છે. એવું માનવામાં આવે છે કે, દુનિયાના સૌથી સુખી લોકો ભૂતાનમાં હોય છે. ભૂતાન જવા માટે પણ ભારતીયોને વિઝાની જરૂર પડતી નથી. બાગડોગરાથી તમને રિટર્ન ફ્લાઈટ 10 હજારમાં પડશે. તમે એરપોર્ટથી ભારત-ભૂતાન સરહદ માટે ટેક્સી કે બસ કરી શકો છો. તમને ભૂતાનમાં 600 રૂપિયાના ભાવે રહેવા માટે હોટલ પણ મળી જશે.

4 / 6
'વિયેતનામ' પણ ઘણો સસ્તો દેશ છે. અહીં 30 હજારમાં આરામથી એક અઠવાડિયાની ટ્રિપ કરી શકાય છે. આ દેશના વિઝા લેવા માટે તમારે 2500 રૂપિયા આપવા પડશે. ટિકિટ 10 થી 13 હજારની અંદર આવી જશે. અહીં 7 દિવસની હોસ્ટેલ ફી 7 હજાર રૂપિયા છે. લોકલ જમવાનું તમને 500 થી 1000 રૂપિયામાં મળી જશે. લોકલ ટ્રાન્સપોર્ટ તો 100 રૂપિયામાં પણ મળી જાય છે.

5 / 6
આ સિવાય જ્યારે પણ ફરવાની વાત આવે છે, ત્યારે 'થાઈલેન્ડ' પણ ઘણા લોકોની લિસ્ટમાં હોય છે. મોટાભાગના ભારતીય કપલ્સ અહીં હનીમૂન મનાવવા જાય છે. થાઈલેન્ડના સમુદ્ર કિનારા અને અહીંની આલીશાન લાઈફ સ્ટાઈલ પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષે છે. અહીં જવા માટેની વિઝા ફી આશરે 2000 રૂપિયા છે. કોચી, ચેન્નાઈ, મુંબઈ અને દિલ્હીથી તમને રિટર્ન ફ્લાઈટ ટિકિટ 8 હજારથી 14 હજારની વચ્ચે પડશે. થાઈલેન્ડમાં તમને 500 રૂપિયાના હિસાબે રહેવા માટે હોટલ મળી શકે છે. વધુમાં ટ્રાન્સપોર્ટ પણ 100 રૂપિયાથી શરૂ થાય છે.

6 / 6

Travel Tips : ભારતીયો માટે કયો દેશ સૌથી સસ્તો ? માત્ર 50,000 રૂપિયામાં વિદેશ પ્રવાસ કરી શકો

Follow Us
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ

મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video

અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી

શાળા પ્રવેશોત્સવ વચ્ચે ડાંગની શાળાને વાલીઓએ કરી તાળાબંધી

જામનગરમાં એકાતરા પાણી વિતણ કરવાનો મનપા નો નિર્ણય, વિપક્ષે ઉઠાવ્યા સવાલ

પાલનપુર STP પ્લાન્ટ વિવાદ, જમીન કિંમત મુદ્દે પ્રોજેક્ટ ખોરંભે

કીમમાં ગ્રાહકને સ્માર્ટ મીટર વગર જ મળ્યું ₹4351નું બિલ

રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં ઉછળ્યો જંગલેશ્વર ડિમોલિશનનો મુદ્દો-Video

રાજ્યની રાજનીતિમાં વધુ ગરમાવો લાવશે ચૈતર વસાવાનો કેસ !

સાબરકાંઠા અને અરવલ્લીના પશુપાલકો માટે મોટી ખુશખબર

g clip-path="url(#clip0_868_265)">