એમરોન બેટરી બનાવતી કંપનીએ રોકાણકારોને કર્યા માલામાલ, 1 લાખના થયા 2 કરોડથી વધારે રૂપિયા

અમારા રાજાના શેરના ભાવ 19 ઓક્ટોબર, 2001 ના રોજ 3.91 રૂપિયા હતા. આ ભાવ પ્રમાણે 1 લાખ રૂપિયાના જો શેરની ખરીદી કરવામાં આવી હોય તો 25,575 શેર આવે. આજે એટલે કે, 10 જાન્યુઆરીના રોજ શેરના ભાવ 810 રૂપિયા છે.

| Updated on: Jan 10, 2024 | 8:13 PM
અમારા રાજા એનર્જી એન્ડ મોબિલિટી લિમિટેડ, અમારા રાજા ગ્રૂપની ફ્લેગશિપ કંપની છે. જે ટેક્નોલોજી લીડર છે અને ભારતીય સ્ટોરેજ બેટરી ઉદ્યોગમાં ઔદ્યોગિક અને ઓટોમોટિવ બંને એપ્લિકેશન માટે લીડ એસિડ બેટરીના સૌથી મોટા ઉત્પાદક કંપનીમાંથી એક છે.

1 / 5
અમારા રાજા એનર્જી એન્ડ મોબિલિટી લિમિટેડ પાસે ઘણા મોટા ક્લાઈન્ટ છે. મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડ, હ્યુન્ડાઈ મોટર્સ ઈન્ડિયા લિમિટેડ, ફોર્ડ ઈન્ડિયા લિમિટેડ, ટાટા મોટર્સ લિમિટેડ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડ, હોન્ડા કાર્સ ઈન્ડિયા લિમિટેડ, રેનો નિસાન, હોન્ડા મોટર સાયકલ વગેરે. કંપનીની ઔદ્યોગિક અને ઓટોમોટિવ બેટરી વિશ્વના 50 દેશોમાં નિકાસ કરવામાં આવે છે.

2 / 5
અમારા રાજાના શેરના ભાવ 19 ઓક્ટોબર, 2001 ના રોજ 3.91 રૂપિયા હતા. આ ભાવ પ્રમાણે 1 લાખ રૂપિયાના જો શેરની ખરીદી કરવામાં આવી હોય તો 25,575 શેર આવે. આજે એટલે કે, 10 જાન્યુઆરીના રોજ શેરના ભાવ 810 રૂપિયા છે.

અમારા રાજાના શેરના ભાવ 19 ઓક્ટોબર, 2001 ના રોજ 3.91 રૂપિયા હતા. આ ભાવ પ્રમાણે 1 લાખ રૂપિયાના જો શેરની ખરીદી કરવામાં આવી હોય તો 25,575 શેર આવે. આજે એટલે કે, 10 જાન્યુઆરીના રોજ શેરના ભાવ 810 રૂપિયા છે.

3 / 5
આજના ભાવ પ્રમાણે જો ગણતરી કરવામાં આવે તો 25,575 શેર X 810 રૂપિયા = 2,07,15,750. એટલે કે 2.07 કરોડ રૂપિયા બની ગયા હોત. આ રીતે જો કોઈ વ્યક્તિએ વર્ષ 2001 માં 1 લાખ રૂપિયાના રોકાણ દ્વારા અમારા રાજાના શેર ખરીદ્યા હોય તો તે 2.07 કરોડ રૂપિયા બની ગયા હોત.

4 / 5
અમારા રાજા દ્વારા સમયાંતરે ડિવિડન્ડ પણ આપવામાં આવે છે. અત્યાર સુધીમાં કંપનીએ 93.77 રૂપિયાનું ડિવિડન્ડ આપ્યું છે. તે મૂજબ ગણતરી કરીએ તો 25,575 શેર X 93.77 રૂપિયા ડિવિડન્ડ = 23,98,167 રૂપિયા. હવે શેરના ભાવ મૂજબના 2.07 કરોડ રૂપિયામાં ડિવિડન્ડના 23.98 લાખ રૂપિયા ઉમેરીએ તો કુલ રકમ 2,31,13,917 રૂપિયા થાય છે, એટલે કે 2.31 કરોડ રૂપિયા.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">