Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: મામાદેવની નાની ડેરી લોકો માટે આસ્થાનું કેન્દ્ર, બાધા પૂરી થાય ત્યારે શ્રદ્ધાળુ ચડાવે છે પાઘડી કે સિગારેટ

અમદાવાદમાં સરદાર પટેલ સ્ટેડિયમના પાછળના ભાગે રેલવે ફાટકની સમાંતરે ફૂટપાથની બાજુમાં આવેલી મામાદેવની નાની ડેરી છેલ્લા ઘણા સમયથી લોકોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે.

Natwar Parmar
| Edited By: | Updated on: Apr 14, 2023 | 7:17 PM

અમદાવાદ જેવા મોટા શહેરમાં શહેરના ઘણા ખરા રસ્તાઓ ઉપર લોકોની આસ્થાના કેન્દ્રો આવેલા છે, ક્યાંક ઝાડની નીચે હજારોની સંખ્યામાં નારીયેળ જોવા મળે છે તો તો ઝાડની ઉપર લટકતી ચૂંદડીઓ પણ જોવા મળે છે.

1 / 5
આવું જ એક આસ્થાનું સ્થાન અમદાવાદમાં સરદાર પટેલ સ્ટેડિયમના પાછળના ભાગે રેલવે ફાટકની સમાંતરે ફૂટપાથની બાજુમાં આવેલી મામાદેવની નાની ડેરી છેલ્લા ઘણા સમયથી લોકોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે.

2 / 5
ત્યારે અમદાવાદના પોશ વિસ્તારમાં ઝાડ પર લટકતી આ પાઘડીઓ લોકોને એ સ્થાનક તરફ આકર્ષે છે.

3 / 5
આ સ્થાનક પાસે એક દીવો સતત પ્રગટતો જોવા મળે છે, જ્યારે ઝાડની ઉપર ચુંદડીઓ લપેટેલી પણ જોવા મળે છે. આસપાસના રહેવાસીઓ પણ આ સ્થાનક માટે અખૂટ શ્રદ્ધા ધરાવે છે અને ઘણા લોકોના એવા ઘણા કામો પણ થયા હોવાના ચમત્કાર છે.

4 / 5
અહીંથી રોજ અવર-જવર કરતા ઘણા એવા લોકો છે એ અહીંયા પોતાનું શીશ નમાવે છે અને મામાદેવને નમન કરે છે એમની આસ્થામાં રાખેલી માનતા કે બાધા પૂરી થાય ત્યારે તેઓ પાઘડી કે સિગારેટ ચડાવે છે.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">