28 April 2025

160 દિવસના પ્લાનમાં ફ્રી કોલિંગ અને દરરોજ 2GB ડેટા મળશે ! BSNL યુઝર્સની મોજ

Pic credit - google

સરકારી કંપની BSNL સસ્તા પ્લાન માટે જાણીતી છે. આ કંપની પાસે અન્ય કંપનીની સરખામણીમાં ઘણા સસ્તા પ્લાન છે

Pic credit - google

ત્યારે BSNL તેના તે પ્લાનમાં 160 દિવસની વેલિડિટી વાળો પ્લાન ઉમેર્યો છે.

Pic credit - google

આ પ્લાન એ યુઝર્સ માટે છે જે સસ્તામાં લાંબી વેલિડિટી વાળો પ્લાન શોધતા હોય

Pic credit - google

BSNL આ પ્લાનમાં બધા નેટવર્ક પર અમર્યાદિત કોલિંગ ઓફર કરી રહી છે.

Pic credit - google

મફત કોલિંગની સાથે, ગ્રાહકોને દરરોજ બધા નેટવર્ક માટે 100 મફત SMS પણ મળે છે.

Pic credit - google

આ સાથે તમને દરરોજ 2GB હાઇ સ્પીડ ઇન્ટરનેટ ડેટાનો ઉપયોગ કરી શકો છો. તે સાથે કંપની 160 દિવસ માટે કુલ 320GB ડેટા આપી રહી છે.

Pic credit - google

આ પ્લાનની કિંમતની વાત કરીએ તો આ પ્લાન તમને માત્ર 997 રૂપિયામાં મળી જવાનો છે.

Pic credit - google

જો તમે આ પ્લાન લેવા માંગતા હો, તો વેબસાઇટ તેમજ BSNL સેલ્ફ કેર એપ પરથી મેળવી શકો છો.

Pic credit - google