વિશ્વના સૌથી ઊંચા પર્વત માઉન્ટ એવરેસ્ટ વિશે 7 રસપ્રદ તથ્યો, જે જાણીને તમારા હોશ ઉડી જશે

આ પર્વત હિમાલયનો એક ભાગ છે, જેને નેપાળના સ્થાનિક લોકો સાગરમાથા એટલે કે 'સ્વર્ગની ટોચ' તરીકે ઓળખે છે. તિબેટમાં તે સદીઓથી ચોમોલાંગમા એટલે કે 'પર્વતોની રાણી' તરીકે ઓળખાય છે

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 29, 2022 | 1:29 PM
વિશ્વના સૌથી ઉંચા પર્વત માઉન્ટ એવરેસ્ટ(Mount Everest)  પર ચઢવાનું દરેક પર્વતારોહકનું સપનું હોય છે. જો કે સેંકડો સાહસિકો દર વર્ષે એવરેસ્ટ પર ચઢવાનો પ્રયાસ કરે છે, પરંતુ તેમાં સફળ થવા માટે માત્ર થોડા જ નસીબદાર છે. વિશ્વની ટોચ પર ઊભા રહેવું અને હિમાલયની અજાયબીઓની સાક્ષી બનવું એ એક રોમાંચક અનુભવ છે. વાસ્તવમાં, આ પર્વત હિમાલયનો એક ભાગ છે, જેને નેપાળના સ્થાનિક લોકો સાગરમાથા એટલે કે 'સ્વર્ગની ટોચ' તરીકે ઓળખે છે. તિબેટમાં તે સદીઓથી ચોમોલાંગમા એટલે કે 'પર્વતોની રાણી' તરીકે ઓળખાય છે. ચાલો જાણીએ એવરેસ્ટ વિશેના કેટલાક વધુ રસપ્રદ તથ્યો, જે તમારા હોશ ઉડાવી દેશે. (ફોટો: Pixabay)

1 / 6
શું તમે જાણો છો કે એવરેસ્ટ 60 મિલિયન એટલે કે 6 કરોડ વર્ષથી વધુ જૂનું છે? , ઈતિહાસના પુસ્તકો અને નિષ્ણાતોના મતે, આ પર્વત ત્યારે બન્યો જ્યારે ભારતની ખંડીય પ્લેટ અથડાઈ અને તૂટી પડી હતી. (ફોટો: Pixabay)

2 / 6
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વૈજ્ઞાનિકોનું કહેવું છે કે 2015માં આવેલા ભૂકંપ બાદ એવરેસ્ટની ઊંચાઈ બદલાઈ ગઈ હશે. એટલા માટે નિષ્ણાતો હાલમાં વિશ્વના આ સૌથી ઊંચા પર્વતને ફરીથી માપવાનો પ્રયાસ કરી રહ્યા છે. (ફોટો: Pixabay)

3 / 6
એવરેસ્ટની શોધ સૌપ્રથમવાર સર જ્યોર્જ એવરેસ્ટ દ્વારા 1841માં કરવામાં આવી હતી. તેણે તેનું નામ પીક 15 રાખ્યું, પરંતુ 1865માં સર જ્યોર્જ એવરેસ્ટના માનમાં આ પર્વતનું નામ બદલીને એવરેસ્ટ કરી દેવામાં આવ્યું. (ફોટો: Pixabay)

4 / 6
વિશ્વની આ અજાયબી વિશે બીજી એક આશ્ચર્યજનક હકીકત એ છે કે એવરેસ્ટની ઊંચાઈ દર વર્ષે વધી રહી છે. હિમાલયને ઉપર તરફ ધકેલતા ટેકટોનિક પ્લેટોના સ્થળાંતરને કારણે આવું થઈ રહ્યું છે. (ફોટો: Pixabay)

5 / 6
જો તમને લાગે છે કે એવરેસ્ટ પર ચડવું એ માત્ર શારીરિક રીતે મુશ્કેલ કાર્ય છે, તો તમારે આ પર્વત પર ચઢવાની કિંમત પણ જાણવી જોઈએ. વિશ્વના સૌથી ઊંચા શિખર પર ચઢવા માટે લગભગ 34 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે. (ફોટો: Pixabay)

6 / 6
Follow Us:
વડોદરાની સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

ખંભાતમાં ATSના દરોડા, 100 કરોડનું ડ્રગ્સ બનાવવાનું મટીરીયલ ઝડપાયું

આ 6 રાશિના જાતકોને આજે નોકરીમાં લાભના સંકેત

કલોલ નગરપાલિકા પર ટોળાએ કર્યો પથ્થરમારો
કલોલ નગરપાલિકા પર ટોળાએ કર્યો પથ્થરમારો
ગુજરાતમાં ઉત્તરપૂર્વના પવન ફૂંકાવાની આગાહી

જીવ બચાવનાર ડૉક્ટરે જ આણ્યો જીવનનો અંત, અગમ્ય કારણોસર કરી લીધો આપઘાત

દૂધરેજ ગામની મહિલાઓનો મનપા કચેરીએ હલ્લાબોલ, સુવિધા ન મળતા બની રણચંડી

હિન્દુના નામે લાયસન્સ કઢાવીને અન્ય દ્વારા ચલાવાતી હોટલ પર ST નહીં થોભે

અમદાવાદ મહાનગરપાલિકાએ છેલ્લા બે બજેટમાં મસમોટા વચનોની કરી માત્ર લ્હાણી

અજય ઈન્ફ્રાનું બનાસકાંઠા વધુ એક બ્રિજ કૌભાંડ, 100 કરોડનું નુકસાન

g clip-path="url(#clip0_868_265)">