વર્લ્ડકપની ફાઇનલ મેચ દરમ્યાન દર્શકો માટે મેડિકલ ઈમરજન્સીને લઈ કરાઇ ખાસ વ્યવસ્થા

વર્લ્ડકપની ફાઇનલ મેચ પહેલા તંત્રની મહાતૈયારી ચાલી રહી છે. મોટા મહાનુભાવો આ મેચમાં આવવાના છે. ત્યારે દર્શકો માટે પણ અહીં ખાસ તૈયારી કરવામાં આવી છે. મહત્વનુ છે કે સ્ટેડિયમમાં મોટી સંખ્યામાં લોકો મેચ જોવા આવશે જે દરમ્યાન કોઈ મેડિકલ ઈમરજન્સી ઊભી થાય તો તેને પહોંચી વળવા માટે તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

Jignesh Patel
| Edited By: | Updated on: Nov 18, 2023 | 7:03 PM
અમદાવાદના આંગણે વર્લ્ડકપની ફાઇનલ મેચ ભારત વર્સિસ ઓસ્ટ્રેલિયા વચ્ચે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ અને વિશ્વની સૌથી મોટી બે ટીમો આમને સામને થશે.

1 / 6
વર્તમાન વિશ્વકપમાં ભારત એક પણ મેચ હાર્યુ નથી. ત્યારે ભારતના ક્રિકેટપ્રેમીઓ ઇચ્છી રહ્યા છે કે ઓસ્ટ્રેલિયા સામેની ફાઇનલ પણ ભારત જીતીને નવો કિર્તીમાન બનાવે.

2 / 6
અમદાવાદમાં ફાઇનલ મેચ પહેલા દર્શકો માટે પણ ખાસ ધ્યાન રાખવા આવ્યું છે. જેને લઈ તંત્ર દ્વારા પણ મહાતૈયારી કરવામાં આવી છે.

3 / 6
ક્રિકેટ મેચના રસિકો માટે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ખાસ તૈયાર કરાઇ છે. જેમાં મીની હોસ્પિટલ સ્થળ પર જ ઊભી કરવામાં આવી છે.

4 / 6
આ હોસ્પિટલમાં એનેસ્થેશિયા ઓર્થોપેડિક સહિતના એક્સપર્ટ તબીબો અહીં હાજર રહેશે . TV9 પર મીની હોસ્પિટલની એક્સક્લુસિવ તસવીરો સામે આવી છે.

5 / 6
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ઊભી કરાયેલી આ મીની હોસ્પિટલમાં ઓક્સિજન, વેન્ટિલેટરની વ્યવસ્થા દર્શકો માટે આશીર્વાદ સમાન છે. જેમાં 16 એમ્બ્યુલન્સ અને 100થી વધુ મેડિકલ સ્ટાફ ખડેપગે હાજર રહેશે.

6 / 6

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">