AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોણ છે ગૌતમ સિંઘાણીયાની પત્ની, જેને છૂટાછેડા માટે કરી છે કરોડો રૂપિયાની માગ

રેમન્ડ ગ્રુપના ચેરમેન તેમજ મેનેજિંગ ડિરેક્ટર ગૌતમ સિંઘાનિયા હમણાંથી ચર્ચામાં છે. તેણે લગ્નના 32 વર્ષ બાદ તેની પત્ની નવાઝ મોદી સિંઘાનિયાથી અલગ થવાની વાત કરી છે. છૂટાછેડાના સમાધાન તરીકે ગૌતમ સિંઘાનિયાની મિલકતમાં 75 ટકા હિસ્સાની માંગણી કરનારી નવાઝ મોદી વિશે અહીં જાણો કે તેઓ કેટલા શિક્ષિત છે અને હાલમાં તેઓ શું કરી રહ્યા છે.

| Updated on: Nov 30, 2023 | 3:38 PM
Share
આ દિવસોમાં એક મોટો પરિવાર વચ્ચેનો વિવાદ દરેક જગ્યાએ ચર્ચામાં છે. આ કેસ દેશના જાણીતા ઉદ્યોગપતિ ગૌતમ સિંઘાનિયા એટલે કે રેમન્ડ ગ્રુપના ચેરમેન તેમજ મેનેજિંગ ડિરેક્ટર  અને તેમની પત્ની નવાઝ મોદી સિંઘાનિયા સાથે સંબંધ ધરાવે છે. નવાઝ મોદી સિંઘાનિયા મુંબઈમાં ફિટનેસ ટ્રેનિંગ સેન્ટરના માલિક છે.

1 / 5
કોણ છે ગૌતમ સિંઘાનિયાની પત્ની : ગૌતમ સિંઘાનિયાની પત્ની નવાઝ મોદી સિંઘાનિયાએ છૂટાછેડા માટે અરજી કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે નવાઝે ગૌતમ સિંઘાનિયા પાસેથી તેમની 11,660 કરોડની મિલકત માંથી 8745 કરોડ રૂપિયાની માંગણી કરી છે. હાલમાં આ ન્યૂઝ સૌથી વધુ ચર્ચામાં છે. જાણો કોણ છે નવાઝ મોદી સિંઘાનિયા અને તે કેટલા ભણેલા છે.

2 / 5
જન્મ : નવાઝ મોદી સિંઘાનિયા ગૌતમ સિંઘાનિયાની પત્ની છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેનો જન્મ 1 જાન્યુઆરી, 1969ના રોજ મુંબઈમાં થયો હતો. નવાઝ મોદીના પિતા નાદર મોદી જાણીતા વકીલ હતા. તેમના ઘરમાં વકીલાતના વાતાવરણને કારણે નવાઝ અને તેના બે ભાઈઓએ પણ પિતાના જ રસ્તા પર જ ચાલ્યા છે.

3 / 5
એજ્યુકેશન : નવાઝ મોદી સિંઘાનિયાએ તેમનું પ્રાથમિક શિક્ષણ મુંબઈના ગ્રાન્ટ રોડ પર સ્થિત ન્યૂ એક્ટિવિટી સ્કૂલમાંથી મેળવ્યું છે. આ પછી તેણે કેથેડ્રલ અને જોન કેનન સ્કૂલમાંથી આગળનો અભ્યાસ કર્યો છે. સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી બીએ કર્યા બાદ નવાઝ મોદી સિંઘાનિયાએ સરકારી લો કોલેજ અને કેસી લો કોલેજમાંથી વકીલની ડિગ્રી મેળવી છે.

4 / 5
કરિયર : કાયદાની પ્રેક્ટિસ કરતી વખતે નવાઝ મોદી સિંઘાનિયાનો ફિટનેસ અને સ્પોર્ટ્સમાં રસ વધવા લાગ્યો હતો. માત્ર 21 વર્ષની ઉંમરે નવાઝે મુંબઈમાં બોડી આર્ટ ફિટનેસ સેન્ટર શરૂ કર્યું. નવાઝ મોદી સિંઘાનિયાનું પુસ્તક Pause, Rewind: Natural Anti-Ageing Techniques નેચરલ એન્ટી એજિંગ ટેક્નિક્સ પર આધારિત છે.

5 / 5
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી

અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા

સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video

સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા

સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ

અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી

ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video

જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !

રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો

સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ

g clip-path="url(#clip0_868_265)">