પજેશન અને રજિસ્ટ્રી વચ્ચે શું છે તફાવત ? ફ્લેટ કે ઘર ખરીદતી વખતે રાખો સાવધાની
Difference between Possession and Registry : રજિસ્ટ્રી એ એક કાનૂની પ્રક્રિયા છે. જેમાં મિલકત તમારા નામે ઓફિશિયલી રીતે નોંધાયેલી હોય છે. આ પ્રક્રિયા સ્થાનિક રજિસ્ટ્રી ઑફિસમાં પૂર્ણ થાય છે અને તેમાં સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ફીની ચુકવણીનો સમાવેશ થાય છે.
Most Read Stories