15-12-2025

માત્ર 2 દિવસમાં કરિયરમાં લાગ્યો બ્રેક,  હવે અચાનક કમબેક

દક્ષિણ આફ્રિકા સામે T20 શ્રેણી માટેની ભારતીય ટીમમાં  મોટો ફેરફાર

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

સ્ટાર ઓલરાઉન્ડર અક્ષર પટેલ બીમારીના કારણે શ્રેણીમાંથી બહાર થયો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

અક્ષરના સ્થાને સ્પિનિંગ ઓલરાઉન્ડર શાહબાઝ અહેમદનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

બે વર્ષ રાહ જોયા બાદ શાહબાઝ અહેમદની ભારતીય ટીમમાં વાપસી થઈ

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

શાહબાઝ અહેમદ ટીમ ઈન્ડિયા માટે ODI અને T20 બંને ફોર્મેટમાં રમી ચૂક્યો છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

શાહબાઝે ભારત માટે બે T20 રમી છે,  આ બે મેચ સતત બે દિવસે રમાઈ હતી, ત્યારબાદ તેને ટીમમાં સ્થાન મળ્યું નહીં

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

શાહબાઝે આ બે મેચ 6 અને 7 ઓક્ટોબર 2023 ના રોજ રમી હતી, આ મેચોમાં તેણે 2 વિકેટ લીધી હતી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

શાહબાઝે ભારત માટે ત્રણ વનડે પણ રમી છે, જેમાં ત્રણ વિકેટ લીધી છે. આ ત્રણેય મેચ વર્ષ 2022 માં રમાઈ હતી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM