AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stock Market: 5 વર્ષમાં 1029% જેટલું રિટર્ન! વાયર મેન્યુફેક્ચરિંગ કંપનીના શેર ₹300 ને પાર જશે, બ્રોકરેજ ફર્મે કરી જોરદાર આગાહી

એશિયન બજારમાં નબળાઈ વચ્ચે ભારતીય શેરબજાર સોમવાર, 15 ડિસેમ્બરના રોજ એટલે કે અઠવાડિયાના પહેલા ટ્રેડિંગ દિવસે નીચા સ્તરે ખૂલ્યું. જો કે, શરૂઆતના દબાણ પછી બજાર કંઈક અંશે સુધર્યું અને બેન્ચમાર્ક ઇંડેક્સ લગભગ સપાટ ટ્રેડ થતા જોવા મળ્યા.

| Updated on: Dec 15, 2025 | 8:21 PM
Share
બજારમાં ચાલી રહેલી અસ્થિરતા વચ્ચે બ્રોકરેજ ફર્મ 'એન્ટિક સ્ટોક બ્રોકિંગે' વાયર મેન્યુફેક્ચરિંગ કંપનીના શેરને લઈને જોરદાર આગાહી કરી છે. બ્રોકરેજ ફર્મના જણાવ્યા અનુસાર, કંપની દેશના સૌથી મોટા વાઈન્ડિંગ વાયર ઉત્પાદકોમાંની એક છે. કંપનીના ક્લાયન્ટ લિસ્ટમાં ઘણા અગ્રણી નામો જોડાયેલા છે.

1 / 5
પ્રિસિઝન વાયર્સ ઇન્ડિયા પર એન્ટિક સ્ટોક બ્રોકિંગે 'BUY' રેટિંગ આપેલ છે. બ્રોકરેજ કંપનીએ આ શેર પર ₹304 ની ટાર્ગેટ પ્રાઇઝ નક્કી કરી છે. પરિણામે, આ શેર તેના વર્તમાન ભાવથી આશરે 30% જેટલું રિટર્ન આપી શકે છે. શુક્રવારે પ્રિસિઝન વાયર્સ ઇન્ડિયાના શેર ₹238 પર બંધ થયા હતા.

2 / 5
બ્રોકરેજ ફર્મે જણાવ્યું હતું કે, પ્રિસિઝન વાયર્સ ઇન્ડિયા (PWI) વાઈન્ડિંગ વાયર બિઝનેસમાં એક જાણીતી કંપની છે. તે ભારતની સૌથી મોટી વિન્ડિંગ વાયર ઉત્પાદક છે અને તેના ક્લાયન્ટ લિસ્ટમાં ઘણા મોટા નામો છે.

3 / 5
બ્રોકરેજ ફર્મના જણાવ્યા અનુસાર, કંપની સિલ્વાસામાં તેની વાઇન્ડિંગ વાયર ક્ષમતા વર્તમાન 49,000 મેટ્રિક ટનથી વધારીને નાણાકીય વર્ષ 2026 સુધીમાં 55,000 મેટ્રિક ટન અને નાણાકીય વર્ષ 2028 સુધીમાં 65,400 મેટ્રિક ટન કરવાની યોજના ધરાવે છે. વધુમાં, CTC કંડક્ટર ક્ષમતાનો વિસ્તાર કરવામાં આવી રહ્યો છે. બીજું કે, જરોલીમાં કંપની 18,000 મેટ્રિક ટન ક્ષમતા સાથે ગ્રીનફિલ્ડ કોપર રિસાયક્લિંગ અને રિફાઇનિંગ પ્લાન્ટ સ્થાપિત કરી રહી છે.

4 / 5
જો આપણે પ્રિસિઝન વાયર્સ ઇન્ડિયાના શેરના પ્રદર્શન પર નજર કરીએ તો, કંપનીના શેર એક મહિનામાં 11 ટકાથી વધુ ઘટ્યા છે. 3 મહિનામાં આ શેરમાં 31 ટકા અને 6 મહિનામાં 30 ટકાનો વધારો થયો છે. આ શેરે 1 વર્ષમાં 28 ટકા, 2 વર્ષમાં 89.10 ટકા અને 5 વર્ષમાં 1029 ટકાનું મજબૂત વળતર આપ્યું છે. આ શેરનો 52 અઠવાડિયાનો High ₹277 છે અને 52 અઠવાડિયાનો Low ₹118.35 છે. BSE પર કંપનીનું માર્કેટ કેપ ₹4,284.98 કરોડ છે.

5 / 5

નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

સ્ટોક ફોરકાસ્ટને લગતી સમગ્ર માહિતી ક્વોલિફાઈડ એક્સપર્ટ અને ટેકનિકલી મળી રહેલ માહિતીના આધારે હશે. વધુ ન્યૂઝ જોવા માટે અહીં ક્લિક કરો.

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા

ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ

ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક

g clip-path="url(#clip0_868_265)">