Ahmedabad રુટની આ ટ્રેન નોન ઇન્ટરલોકીંગ કારણોને લીધે રહેશે રદ, મુસાફરી કરતા પહેલા ચેક કરો ટાઈમ ટેબલ

Ahmedabad route cancelled : નાગપુર મંડળમાં નોન ઇન્ટરલોકીંગ કાર્યના કારણે અમદાવાદ મંડળથી પસાર થતી કેટલીક ટ્રેનો રદ રહેવાની છે. તમે પણ આ તારીખોની અંદર ક્યાંય મુસાફરી કરવાના હોય તો ટાઈમ ટેબલ જોઈને નીકળવું જોઈએ.

| Updated on: Aug 06, 2024 | 2:48 PM
દક્ષિણ પૂર્વ મધ્ય રેલવેના નાગપુર મંડળમાં રાજનાંદગાંવ-કલમના સેક્શન વચ્ચે નોન ઇન્ટરલોકીંગ કાર્યના કારણે અમદાવાદમાંથી પસાર થતી કેટલીક ટ્રેનો રદ રહેવાની છે. જેની તારીખ અને લિસ્ટ નીચે મુજબ છે.

1 / 6
10 અને 11 ઓગસ્ટ 2024ના રોજ હાવડાથી ઉપડનારી ટ્રેન નંબર 12834 હાવડા-અમદાવાદ એક્સપ્રેસ તેમજ 13 અને 14 ઓગસ્ટ 2024ના રોજ અમદાવાદથી ઉપડનારી ટ્રેન નંબર 12833 અમદાવાદ-હાવડા એક્સપ્રેસ રદ રહેવાની છે.

2 / 6
16 ઓગસ્ટ 2024 ના રોજ ગાંધીધામથી ઉપડનારી ટ્રેન નંબર 12993 ગાંધીધામ-પુરી સાપ્તાહિક એક્સપ્રેસ અને 19 ઓગસ્ટ 2024ના રોજ પુરીથી ઉપડનારી ટ્રેન નંબર 12994 પુરી-ગાંધીધામ સાપ્તાહિક એક્સપ્રેસ કેન્સલ થયેલી છે.

3 / 6
10 અને 17 ઓગસ્ટ 2024ના રોજ ઓખાથી ઉપડનારી ટ્રેન નંબર 22939 ઓખા-બિલાસપુર સાપ્તાહિક એક્સપ્રેસ તેમજ 12 અને 19 ઓગસ્ટ 2024ના રોજ બિલાસપુરથી ઉપડનારી ટ્રેન નંબર  22940 બિલાસપુર-ઓખા એક્સપ્રેસ રદ થયેલી છે.

4 / 6
18 ઓગસ્ટ 2024ના રોજ ઓખાથી ઉપડનારી ટ્રેન નંબર  22905 ઓખા-શાલીમાર સાપ્તાહિક એક્સપ્રેસ અને 20 ઓગસ્ટ 2024 ના રોજ શાલીમારથી ઉપડનારી ટ્રેન નંબર 22906 શાલીમાર-ઓખા સાપ્તાહિક એક્સપ્રેસ કેન્સલ થયેલી છે.

5 / 6
14 ઓગસ્ટ 2024ના રોજ ગાંધીધામથી ઉપડનારી ટ્રેન નંબર 22973 ગાંધીધામ-પુરી સાપ્તાહિક એક્સપ્રેસ અને 	17 ઓગસ્ટ 2024ના રોજ પુરીથી ઉપડનારી ટ્રેન નંબર  22974 પુરી-ગાંધીધામ સાપ્તાહિક એક્સપ્રેસ રદ રહેવાની છે.

6 / 6
Follow Us:
SVPI એરપોર્ટના ટર્મિનલ-2 પરની 'હલચલ વોલ' બની આકર્ષણનું કેન્દ્ર

સુરત: પથ્થરમારાની ઘટના બાદ સૈયદપુરામા ગેરકાયદે મિલકતો પર ફર્યુ બુલડોઝર

ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટનામાં મોટો ખુલાસો, તમામ આરોપી સગીર વયના

Surat : પથ્થરમારો કરનારાઓને પોલીસે તેમના ઘરના તાળા તોડી બહાર કાઢ્યા

Vadodara : અલગ અલગ વિસ્તારોમાં ગણેશ મંડળની મૂર્તિ ખંડિત કરવાની 3 ઘટના

આજે સુરતમાં યોજાશે શાંતિ સમિતિની બેઠક
આજે સુરતમાં યોજાશે શાંતિ સમિતિની બેઠક
શાંતિ ભંગ.. સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારો, અત્યાર સુધીમાં 33ની ધરપકડ

અમરેલીના શિક્ષક ચંદ્રેશ બોરીસાગરને બેસ્ટ નેશનલ ટીચરનો ઍવોર્ડ- Video

ભાદરવી પૂનમને લઈને માઈ ભક્તોના પ્રસાદ માટે અંબાજીમાં ધમધમ્યા રસોડા

માણસોની જેમ આ માછલીઓ પણ જાણે છે અંકગણિતની ફોર્મ્યુલા

g clip-path="url(#clip0_868_265)">