ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટે 2016 માં સુયશ રાય સાથે લગ્ન કર્યા હતા
09 Sep, 2024
એક્ટ્રેસ મુસ્લિમ છે અને તેનો પતિ હિંદુ છે
એક્ટ્રેસ મુસ્લિમ છે અને કિશ્વર મર્ચન્ટે પુત્ર નિરવૈરનો એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે સ્કુલ કેપ પહેરેલો જોવા મળ્યો હતો.
કિશ્વર મર્ચન્ટે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તે પોતે મુસ્લિમ છે અને ગુરુદ્વારા, ચર્ચમાં પ્રાર્થના કરે છે. તે દિવાળી અને ક્રિસમસ જેવા તમામ તહેવારોની ઉજવણી કરે છે.
કિશ્વર મર્ચન્ટે કહ્યું, 'કદાચ મોટાભાગના લોકોને ખબર નથી કે હું પણ મુસ્લિમ છું, જેણે હિન્દુ સાથે લગ્ન કર્યા છે.
કિશ્વર મર્ચન્ટ તેના પતિ સુયશ રાય કરતા 8 વર્ષ મોટી છે. આ કારણે તેની સાસુને શરૂઆતમાં થોડી તકલીફો પડી હતી.
કિશ્વર મર્ચન્ટે 40 વર્ષની ઉંમરે પુત્ર નિર્વૈરને જન્મ આપ્યો હતો. લગ્નના 6 વર્ષ પછી તેણી ગર્ભવતી થઈ.
કિશ્વર મર્ચન્ટ પોતાને ફિટ રાખવા ખૂબ મહેનત કરે છે.
43 વર્ષની કિશ્વર મર્ચન્ટ આજે પણ યોગ અને જિમ વડે પોતાને ફિટ રાખે છે.