09 સપ્ટેમ્બર 2024

ટેસ્ટમાં ક્રિકેટમાં  ભારતના સૌથી સફળ વિકેટકીપર

મહેન્દ્ર સિંહ ધોની  ભારતનો સર્વકાલિન  સર્વશ્રેષ્ઠ વિકેટકીપર

Pic Credit -  PTI

ટોપ 10 સૌથી સફળ  વિકેટકીપરમાં ત્રણ ખેલાડીઓ ગુજરાતના

Pic Credit -  PTI

ગુજરાતના નયન મોંગીયા, કિરણ મોરે અને પાર્થિવ પટેલ  આ લિસ્ટમાં સામેલ

Pic Credit -  PTI

ધોની બાદ નયન મોંગીયા ભારતના બીજા  સૌથી સફળ વિકેટકીપર

Pic Credit -  PTI

ભારતના ત્રીજા સૌથી સફળ વિકેટકીપર છે  સૈયદ કિરમાણી

Pic Credit -  PTI

રિષભ પંત હાલના સમયનો ભારતનો બેસ્ટ  વિકેટકીપર-બેટ્સમેન

Pic Credit -  PTI

દિનેશ કાર્તિક T20-ODI સાથે ટેસ્ટમાં પણ ભારતનો  સફળ વિકેટકીપર

Pic Credit -  PTI

રિદ્ધિમાન સાહા 100થી વધુ શિકાર સાથે ભારતના  બેસ્ટ વિકેટકીપરમાં સામેલ

Pic Credit -  PTI

ફારુખ એન્જીનિયર  ભારતના મહાન વિકેટકીપર

Pic Credit -  PTI

પૂર્વ કોચ અને મહાન બેટ્સમેન રાહુલ દ્રવિડ પણ ટોપ-10 બેસ્ટ વિકેટકીપરોમાં સામેલ

Pic Credit -  PTI