AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shrikhand Recipe : ઉનાળામાં ઘરે જ બનાવો સ્વાદિષ્ટ શ્રીખંડ, આ રહી સરળ રેસિપી

ઉનાળાનું આગમન થતા જ દરેક ભારતીય ઘરોમાં કેરીનો રસ અને શ્રીખંડ ખાવામાં આવે છે. તો આજે અમે તમને બજાર જેવો શ્રીખંડ ઘરે બનાવવાની સરળ રેસિપી જણાવીશું.

| Updated on: Mar 15, 2025 | 9:54 AM
Share
ઉનાળામાં ગરમી પડતાની સાથે જ શ્રીખંડ ખાવાનું મન દરેક માણસને થતું હોય છે. ત્યારે ઘરે શ્રીખંડ બનાવવો ખૂબ જ સરળ છે. શ્રીખંડ બનાવવા માટે દહીં, ખાંડ,  કેસર, બદામ, પિસ્તા સહિતની સામગ્રીની જરુરત પડશે.

1 / 5
શ્રીખંડ બનાવવા માટે સૌથી પહેલા દહીંને કોટનના કપડામાં આશરે 4-5 કલાક માટે લટકાવી રાખો. જેથી વધારાનું પાણી નીકળી જાય. તમે ઈચ્છો તો દહીંને સાંજે કપડામાં લટકાવી શકો છો.

2 / 5
 હવે પાણી નીકળી જાય પછી દહીંને એક વાસણમાં લો. તેમાં ખાંડ, કેશર અને ઈલાયચી પાઉડર ઉમેરો. આ સાથે જ બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરો.

3 / 5
આ તમામ મિશ્રણને સારી રીતે મિક્સ કરો જેથી સ્મુધ પેસ્ટ બની જાય. હવે તમે શ્રીખંડમાં અલગ અલગ પ્રકારના ડ્રાયફ્રુટ, ચોકલેટ ચીપ્સ ઉમેરી શકો છો. તેમજ અલગ અલગ પ્રકારના એસેન્સ ઉમેરી વિવિધ ફ્લેવરનો શ્રીખંડ બનાવી શકો છો.

4 / 5
શ્રીખંડ હવે તૈયાર થઈ ગયો છે. આ શ્રીખંડને તમે ફ્રીજરમાં રાખીને પણ સર્વ કરી શકો છો. આ શ્રીખંડને તમે પુરી કે રોટલી સાથે સર્વ કરી શકો છો. તેમજ શ્રીખંડને સ્ટોર પણ કરી શકો છો.

5 / 5

Tv9 ગુજરાતી પર હેલ્ધી, ટેસ્ટી અને યુનિક વાનગીઓ બનાવવાની સરળ ટીપ્સ નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો વધુ રેસિપિની સ્ટોરી વાંચી તમે ઘરે જ વાનગીઓ બનાવી શકો છો.

અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા

જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા

તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video

સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ

ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video

હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ

મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video

વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ

g clip-path="url(#clip0_868_265)">