AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જો તમે ગોવા ફરવા જવા માટે વિચારી રહ્યા છો, તો IRCTC લાવ્યું છે શાનદાર ટૂર પેકેજ

આ પેકેજમાં તમને 3 સ્ટાર હોટલમાં રહેવાની સુવિધા મળશે. ટૂર પેકેજમાં 3 બ્રેકફાસ્ટ અને 3 ડિનરની સુવિધા આપવામાં આવશે. દરેક ટુરિસ્ટ પ્લેસ પર ફરવા જવા માટે એસી બસની સુવિધા ટૂર પેકેજમાં ઉપલબ્ધ છે. આ પેકેજમાં તમને ગોવાના ફેમસ જુદા-જુદા બીચ, ચર્ચ અને મંદિરોની મુલાકાત લેવાનો મોકો મળશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 02, 2023 | 4:47 PM
Share
જો તમે ગોવાની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો, તો તમે ભારતીય રેલવેના આ ટૂર પેકેજમાં બુકિંગ કરાવી શકો છો. ગોવા ભારતનું ફેમસ ટુરિસ્ટ ડેસ્ટિનેશન છે. દર વર્ષે દેશ અને વિદેશના લાખો લોકો ગોવા ફરવા માટે આવે છે. જો તમે ડિસેમ્બરમાં ગોવા જવાનું વિચારી રહ્યા છો, તો IRCTC એક શાનદાર પેકેજ લઈને આવ્યું છે.

1 / 5
આ ટૂર પેકેજ ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌથી શરૂ થશે. પેકેજ 4 દિવસ અને 3 રાત્રિનું છે. આ પેકેજ આગામી 15 ડિસેમ્બરથી શરૂ થશે. આ પેકેજમાં તમને નોર્થ ગોવા અને સાઉથ ગોવાના જુદા-જુદા ટુરિસ્ટ પ્લેસની મુલાકાત લેવાની તક મળશે.

2 / 5
આ પેકેજમાં તમને 3 સ્ટાર હોટલમાં રહેવાની સુવિધા મળશે. ટૂર પેકેજમાં 3 બ્રેકફાસ્ટ અને 3 ડિનરની સુવિધા આપવામાં આવશે. દરેક ટુરિસ્ટ પ્લેસ પર ફરવા જવા માટે એસી બસની સુવિધા ટૂર પેકેજમાં ઉપલબ્ધ છે.

3 / 5
આ પેકેજમાં યાત્રીઓને લખનઉથી ગોવા અને ગોવાથી લખનઉની ફ્લાઈટ ટિકિટ મળશે. આ પેકેજમાં તમને ગોવાના ફેમસ જુદા-જુદા બીચ, ચર્ચ અને મંદિરોની મુલાકાત લેવાનો મોકો મળશે.

4 / 5
જો તમે એકલા ફરવા જઈ રહ્યા છો તો એક વ્યક્તિના 44,000 રૂપિયા ચૂકવવા પડશે. બે લોકો જાઓ છો તો પ્રતિ વ્યક્તિ 37,700 રૂપિયા અને 3 લોકો માટે વ્યક્તિદીઠ  37,300 રૂપિયા ચૂકવવાના રહેશે.

5 / 5
g clip-path="url(#clip0_868_265)">