Tourist Places : ઉનાળાના વેકેશનમાં આ શાંત અને સુંદર જગ્યાએ ફરવાનો બનાવી શકો છો પ્લાન

જો તમે ઉનાળાના (Summer ) વેકેશનમાં પરિવાર સાથે ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છે. તો અમે તમારા માટે લાવ્યા છે એવી કેટલી જગ્યાઓ જ્યાંની મુલાકાત એકવાર કરવા જેવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 22, 2022 | 8:13 AM
ઉનાળામાં, તમે ઘણા સુંદર સ્થળોની મુલાકાત લેવાનું આયોજન કરી શકો છો. આ જગ્યાઓ તમારા બજેટ માટે પણ યોગ્ય છે. તમે ઓછા ખર્ચે અહીં સુંદર નજારો માણી શકો છો. આ સાથે તમે અહીં ક્વોલિટી ટાઈમ પણ પસાર કરી શકશો. આવો જાણીએ કઈ કઈ છે આ જગ્યાઓ.

1 / 5
કસોલ મુલાકાત લેવા માટે એક ઉત્તમ સ્થળ છે. અહીં આવેલી નદીઓ અને ધોધ કોઈને પણ મંત્રમુગ્ધ કરી દેશે. તે કુલુ મનાલીથી લગભગ 42 કિમી દૂર છે. દર વર્ષે મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીં મુલાકાત લેવા આવે છે. આ જગ્યા ખૂબ જ શાંત છે. અહીં તમે પ્રકૃતિના સુંદર નજારાનો આનંદ માણી શકશો.

2 / 5
મસૂરી- મસૂરી સૌથી શાંતિપૂર્ણ હિલ સ્ટેશનોમાંથી એક છે. તેને પર્વતોની રાણી પણ કહેવામાં આવે છે. તે દેહરાદૂનથી લગભગ 35 કિમીના અંતરે છે. તમે શહેરની ધમાલથી દૂર આ હિલ સ્ટેશનની મુલાકાત લેવાનું આયોજન કરી શકો છો. આ હિલ સ્ટેશન ખૂબ જ શાંત અને સુંદર છે.

3 / 5
કુર્ગ - તે કર્ણાટકમાં આવેલું છે. તે એક પ્રખ્યાત પર્યટન સ્થળ છે. પહાડોની વચ્ચે વસેલા આ સ્થળની સુંદરતા તમને આશ્ચર્યચકિત કરી દેશે. અહીં તમે ચારેબાજુ હરિયાળી જોઈ શકશો. તેથી જ તેને ભારતનું સ્કોટલેન્ડ પણ કહેવામાં આવે છે. પક્ષીઓનો કલરવ તમને આકર્ષે છે.

4 / 5
વાયનાડ - કેરળમાં આવેલું, વાયનાડ એક લોકપ્રિય પ્રવાસન સ્થળ છે. લીલાછમ પહાડો તમારા મનને મોહી લેશે. આ ખૂબ જ સુંદર અને શાંતિપૂર્ણ સ્થળ છે. અહીં ઘણા જૂના ધાર્મિક મંદિરો પણ છે. તમે રજાઓ દરમિયાન અહીં મુલાકાત લેવાનું પણ પ્લાન કરી શકો છો.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">