AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આજે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 76મો જન્મદિવસ જુઓ પરિવાર , PM મોદીના પરિવારમાં કોણ કોણ છે જુઓ

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 76મો જન્મદિવસ છે. નરેન્દ્ર દામોદરદાસ મોદી ( PM Modi)નો જન્મ 17 સપ્ટેમ્બર 1950ના રોજ ગુજરાતના મહેસાણા જિલ્લાના વડનગરમાં એક ગુજરાતી હિંદુ પરિવારમાં થયો હતો. દામોદરદાસ મુલચંદ મોદી અને હીરાબેન મોદીને ત્યાં જન્મેલા છ બાળકોમાંથી તેઓ ત્રીજા હતા.

| Updated on: Sep 17, 2026 | 10:46 AM
Share
  PM વારાણસીથી આજે નોંધાવા જઇ રહ્યા છે ઉમેદવારી, તો ચાલો આજે આપણે જાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કેટલા ભાઈ -બહેનો છે અને કોણ શું કરે છે.

1 / 10
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું નિધન અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં થયું હતુ.આવો જાણીએ પીએમ મોદીના પરિવાર વિશે. તેના પરિવારમાં કોણ છે? ભાઈ-બહેનો શું કરે છે?

2 / 10
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દાદાનું નામ મૂળચંદ મગનલાલ મોદી હતું. તેમના છ પુત્રો દામોદરદાસ મોદી, નરસિંહદાસ મોદી, નરોત્તમભાઈ મોદી, જગજીવનદાસ મોદી, કાંતિલાલ અને જયંતિલાલ મોદી હતા. પીએમ મોદીના કાકા જયંતિલાલની પુત્રી લીના બેનના પતિ વિસનગરમાં બસ કંડક્ટર હતા. પીએમ મોદીનો પરિવાર આર્થિક સંકટમાંથી પસાર થયો હતો. પીએમ પોતે પણ ઘણી વખત આ વાતનો ઉલ્લેખ કરી ચૂક્યા છે.

3 / 10
દામોદરદાસ મોદીના લગ્ન હીરાબેન સાથે થયા હતા. બંનેના મોટા પુત્રનું નામ સોમભાઈ મોદી છે. ભાઈ-બહેનોમાં અમૃતભાઈ મોદી બીજા ક્રમે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજા ક્રમે છે. PM નરેન્દ્ર મોદી કરતા નાના તેમના ભાઈ પ્રહલાદ મોદી છે, પછી બહેન વાસંતીબેન અને સૌથી નાના ભાઈ પંકજ મોદી છે.

4 / 10
 વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મોટા ભાઈનું નામ સોમભાઈ મોદી છે. સોમભાઈ આરોગ્ય વિભાગમાં નોકરી કરતા હતા અને હવે નિવૃત્ત થયા છે. હવે તેઓ અમદાવાદમાં વૃદ્ધાશ્રમ ચલાવે છે.

5 / 10
 પીએમ મોદીના બીજા મોટા ભાઈ અમૃતભાઈ મોદી છે. અમૃતભાઈ ખાનગી કંપનીમાં ફિટરની પોસ્ટ પરથી નિવૃત્ત થયા. તેમના પત્ની ચંદ્રકાંત બેન ગૃહિણી છે. 47 વર્ષીય પુત્ર સંજય પણ તેની પત્ની અને બે બાળકો સાથે તેની સાથે રહે છે.

6 / 10
 નરેન્દ્ર મોદી પાંચ ભાઈઓ અને એક બહેનમાં ત્રીજા ક્રમે છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક રહેલા નરેન્દ્ર મોદી 2014માં દેશના વડાપ્રધાન બન્યા હતા. આ પહેલા તેઓ 12 વર્ષ સુધી ગુજરાતના મુખ્યમંત્રી હતા.

7 / 10
નરેન્દ્ર મોદીના ત્રીજા ભાઈનું નામ પ્રહલાદ મોદી છે. તેઓ પીએમ મોદી કરતા બે વર્ષ નાના છે.  પીએમ મોદીના ભાઈ હોવાનો તેમને ક્યારેય કોઈ અભિમાન નથી. પ્રહલાદના લગ્ન ભગવતીબેન સાથે થયા હતા. જેનું 2019માં અવસાન થયું હતું. પ્રહલાદ મોદીના પુત્રનું નામ મેહુલ છે.

8 / 10
નરેન્દ્ર મોદીને એક બહેન પણ છે. તેનું નામ વાસંતીબેન હસમુખલાલ મોદી છે. તે ગૃહિણી છે. તેમના પતિનું નામ હસમુખ લાલ છે. તે LIC એટલે કે લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયામાં કામ કરતા હતા.

9 / 10
નરેન્દ્ર મોદીના સૌથી નાના ભાઈ પંકજભાઈ મોદી ગાંધીનગરમાં રહે છે. તેમની પત્નીનું નામ સીતાબેન છે. તેઓ માહિતી ખાતામાંથી નિવૃત્ત થયા છે. તેની માતા હીરાબેન પંકજ સાથે રહેતી હતી.

10 / 10

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

Follow Us
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ

શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી

ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ

જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video

દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી

ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત

ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'

વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ

ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video

g clip-path="url(#clip0_868_265)">