Penny Stock : 3 પૈસાથી 30 રૂપિયા પર પહોંચ્યો આ શેર, 1 લાખના બનાવી દીધા 1 કરોડ, હવે કંપનીએ કરી મોટી જાહેરાત
આ ઈન્ડસ્ટ્રીઝ શેર આજે મંગળવારે અને 31 ડિસેમ્બરના રોજ ટ્રેડિંગ દરમિયાન ફોકસમાં રહ્યો છે. કંપનીનો શેર આજે 15% વધીને 30.16 રૂપિયાની ઇન્ટ્રાડે હાઈએ પહોંચ્યો હતો. કંપનીના શેરની 52 સપ્તાહની ઊંચી કિંમત 44.94 રૂપિયા છે અને 52 સપ્તાહની નીચી કિંમત રૂપિયા 21.51 છે. તેનું માર્કેટ કેપ 696.19 કરોડ રૂપિયા છે.
Most Read Stories