AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Teamના આ દિગ્ગજ ક્રિકેટર સાથે પણ જોડાયુ હતુ નિમ્રત કૌરનું નામ ! જાણીને લાગશે ઝટકો, જુઓ-Photo

બોલિવૂડ એક્ટ્રેસ નિમરત કૌર છેલ્લા ઘણા દિવસોથી હેડલાઈન્સમાં છે. તેની પાછળનું કારણ છે ગૂગલનું સર્ચ લિસ્ટ. પણ તમને જાણીને નવાઈ લાગશે કે આ અભિનેત્રીનું નામ ભારતના દિગ્ગજ ક્રિકેટર સાથે પણ જોડાયેલું હતુ. ચાલો કોણ છેે જાણીએ.

| Updated on: Dec 16, 2024 | 12:13 PM
Share
બચ્ચન પરિવારનો પુત્ર અભિષેક બચ્ચન અને પુત્રવધૂ ઐશ્વર્યા રાય બચ્ચન લાંબા સમયથી ચર્ચામાં છે. બંનેના સંબંધમાં છૂટાછેડાની અફવાઓ આવતી હોય છે અને કપલ ફોટો શેર કરીને તેનો અંત લાવી દીધો હતો, પણ થોડા સમય પહેલા Reddit યુઝર્સે અભિષેક બચ્ચનનું નામ તેની કો-સ્ટાર નિમરત કૌર સાથે જોડ્યું હોવાની વાત કરી હતી. વાસ્તવમાં, બંને તરફથી આ અંગે ક્યારેય કોઈ પ્રતિક્રિયા આવી નથી. પરંતુ અભિષેક બચ્ચન સિવાય નિમ્રત કૌરનું નામ ભારતીય ટીમના દિગ્ગજ ક્રિકેટર સાથે જોડાયું છે.

1 / 5
નિમરત કૌરના કહેવા પ્રમાણે, તે હાલમાં કોઈને ડેટ કરી રહી નથી. પરંતુ એક સમય એવો હતો જ્યારે તેના અને ભારતીય ટીમના દિગ્ગજ ક્રિકેટર સાથે જોડવામાં આવી રહ્યું હતુ. જેના ફોટા પણ સોશિયલ મીડિયામાં હાજર છે. ત્યારે કોણ છે તે ક્રિકેટર જેની સાથે એક્ટ્રેસના લિન્ક-અપના સમાચાર આવ્યા છે?

2 / 5
આ પહેલીવાર નથી જ્યારે કોઈ અભિનેત્રીના ક્રિકેટર સાથે જોડાણની અફવાઓ સામે આવી હોય. આવું અવારનવાર થતું રહ્યું છે. પરંતુ શું તમે જાણો છો કે નિમરત કૌરનું નામ ભારતીય ટીમના દિગ્ગજ ક્રિકેટર રવિ શાસ્ત્રી સાથે જોડવામાં આવ્યું છે. 2018 માં, બંનેએ ગુપ્ત રીતે ડેટિંગ કર્યું હોવાના અહેવાલ હતા. એવું કહેવાય છે કે આ સંબંધ માત્ર 2 વર્ષ જ ચાલ્યો હતો. જ્યારે આ સમાચાર જોર પકડવા લાગ્યા તો રવિ શાસ્ત્રીએ પણ આ મામલે પ્રતિક્રિયા આપી.

3 / 5
આ અફવાઓ પર પૂર્વ ક્રિકેટર ગુસ્સે થયો હતો. તેણે કહ્યું હતું - કંઈ કહેવાની જરૂર નથી. આ મામલે નિમરતે પણ પ્રતિક્રિયા આપી હતી અને બન્નેએ સંબંધને નકારી કાઢ્યો હતો.

4 / 5
રવિ શાસ્ત્રી સિવાય નિમ્રતનું નામ એક સમયે દક્ષિણ ભારતીય અભિનેતા રાણા દગ્ગુબાતી સાથે જોડાયું હતું. નિમ્રતને લઈને ઘણી ચર્ચાઓ થઈ હતી પરંતુ અભિનેત્રીએ હંમેશા પોતાની અંગત જિંદગીને ખાનગી રાખી છે હાલમાં, તેના લિંકઅપના સમાચાર ફરી એકવાર હેડલાઈન્સમાં છે અને તેનું નામ અભિષેક બચ્ચન સાથે જોડાઈ રહ્યું છે જે છૂટાછેડા માટે ચર્ચામાં છે. ઐશ્વર્યા રાય ઘણા સમયથી સમાચારોના કારણે ચર્ચામાં હતી.

5 / 5

મનોરંજનને લગતા બીજા સમાચાર વાંચવા અહીં ક્લિક કરો 

g clip-path="url(#clip0_868_265)">