શેર હોય તો આવો, 6 મહિનામાં આપ્યું 164% વળતર, 31 રૂપિયાથી 798 રૂપિયા પર પહોંચ્યો આ સ્ટોક
આ કંપનીના શેરે 24 સપ્ટેમ્બર, 2024ના રોજ BSE પર 890 રૂપિયાની 52 સપ્તાહની ઊંચી સપાટીએ ગયો હતો. સપ્ટેમ્બર 2024 ના અંત સુધીમાં, પ્રમોટરો પાસે કંપનીમાં 54.71 ટકા હિસ્સો હતો. શેરે 6 મહિનામાં 164 ટકા વળતર આપ્યું છે. BSE ડેટા અનુસાર, 16 ડિસેમ્બર, 2019 ના રોજ શેરની કિંમત 31 રૂપિયા હતી. 13 ડિસેમ્બર 2024ના રોજ શેર રૂ. 798.70 પર બંધ થયો હતો.
Most Read Stories