16 December 2024

Photo : Instagram

તજિન્દર બગ્ગા જેનું પૂરું નામ તજિન્દર પાલ સિંહ બગ્ગા છે

16 December 2024

Photo : Instagram

તેજિન્દર બગ્ગા રિયાલિટી શો 'બિગ બોસ 18'માંથી બહાર થયો છે

16 December 2024

Photo : Instagram

 રાજકારણી તેજિન્દર બગ્ગાએ સલમાન ખાનના શોમાં સ્પર્ધક તરીકે પ્રવેશ કર્યો હતો

16 December 2024

Photo : Instagram

બિગ બોસના ઘરમાં 70 દિવસ બાદ બગ્ગા 'બિગ બોસ 18'ના ઘરમાંથી બહાર થઈ ગયો છે

16 December 2024

Photo : Instagram

દિવસની શરૂઆત હનુમાન ચાલીસા અને મહામૃત્યુંજય મંત્રથી કરતો હતો

16 December 2024

Photo : Instagram

સલમાન ખાને બહાર થવાનું કારણ જણાવ્યું

16 December 2024

Photo : Instagram

સૌથી ઓછા વોટ મળવાના કારણે શોમાંથી બહાર થયો છે

16 December 2024

Photo : Instagram

તેજિન્દર બગ્ગા ઈચ્છે છે કે શ્રુતિકા રાજ ‘બિગ બોસ 18’ની ટ્રોફી જીતે

16 December 2024

Photo : Instagram

બગ્ગા દિલ્હીમાં ભાજપના પ્રવક્તા અને ભારતીય જનતા યુવા મોરચાના રાષ્ટ્રીય સચિવ છે

Photo : Instagram

બગ્ગા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે