AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips : શિયાળામાં ડાયાબિટીસના દર્દીઓએ આ શાકભાજી જરુર ખાવા જોઈએ, બ્લડ શુગર કંટ્રોલમાં રહેશે

ડાયાબિટીસના દર્દીઓને એવી વસ્તુઓનું સેવન કરવાનું કહેવામાં આવે છે,જે બ્લડ શુગરને કંટ્રોલ કરવામાં મદદ કરી શકે, તો ચાલો જાણીએ કે, ક્યા શાકભાજીનું સેવન કરવાથી ડાયાબિટીસના દર્દીઓનું બ્લડ શુગર કંટ્રોલમાં રહી શકે છે.

| Updated on: Dec 15, 2024 | 2:15 PM
Share
ડાયાબિટીસના દર્દીઓ માટે બ્લડ શુગરને કંટ્રોલમાં રાખવું ખુબ જરુરી છે. ડાયાબિટીસના દર્દીઓને જો બ્લડ શુગર લેવલ હાઈ રહે તો તે શરીરને ખુબ નુકસાન પહોંચાડી શકે છે. હાઈ બ્લડ શુગર કિડનીથી લઈ શરીરને અનેક રીતે નુકસાન કરે છે. તો ચાલો જાણીએ ડાયાબિટીસના દર્દીઓએ શિયાળાની ઋતુમાં પોતાની ડાયટનું કેવી રીતે ધ્યાન રાખવું જોઈએ.

1 / 7
શિયાળાની ઋતુ સ્વાસ્થ માટે બેસ્ટ માનવામાં આવે છે. આ ઋતુમાં તમામ પ્રકારના લીલા શાકભાજી બજારમાં જોવા મળે છે.ડાયાબિટીસના દર્દીઓ ગાજરનું સેવન કરે તો તેનું બ્લડશુગર કંટ્રોલમાં રહેશે. કારણ કે, ગાજરમાં ફાઈબર ,વિટામિન એ તેમજ પોષક તત્વો ભરપુર પ્રમાણમાં હોય છે.બીટ એક સુપરફુડ છે. જે ડાયાબિટીસના દર્દીઓ માટે વરદાનથી ઓછું નથી.

2 / 7
ડાયબિટીસના દર્દીઓ માટે શિયાળામાં લીલી ભાજીઓ જેમાં મેથીની ભાજી, તેમજ પાલક ખુબ ફાયદાકાર માનવામાં આવે છે. પાલકની ભાજીમાં ગ્લોઈસેમિક ઈન્ડેક્સ હોય છે. આ સિવાય તે એન્ટીઓક્સીડન્ટથી ભરપુર હોય છે. જે બ્લ્ડશુગર લેવલને ઓછું કરવામાં મદદ કરે છે.

3 / 7
કારેલા જે ડાયાબિટીસના દર્દીઓ માટે દવાનું કામ કરે છે. જેમાં મિરલ્સ અને ફાઈબર ભરપુર પ્રમાણમાં હોય છે. જે બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. કારેલાનું સેવન કરવાથી બ્લડશુગર કંટ્રોલમાં રહે છે.

4 / 7
ડાયાબિટીસના દર્દીઓ માટે દુધીનું સેવન ફાયદાકારક છે. દુધીમાં ફાઈબર અને પાણી ભરપુર માત્રામાં હોય છે.જે સ્વાસ્થ માટે ફાયદાકારક માનવામાં આવે છે.

5 / 7
ટામેટાં ફાયટોન્યુટ્રિઅન્ટ લાઇકોપીનથી સમૃદ્ધ છે, જે એક શક્તિશાળી એન્ટીઑકિસડન્ટ છે જે ઓક્સિડેટીવ તણાવ ઘટાડે છે અને ટાઈપ 2 ડાયાબિટીસવાળા દર્દીઓમાં ગ્લુકોઝ નિયંત્રણમાં સુધારો કરી શકે છે. જો તમે તમારું બ્લડ શુગર લેવલ ઓછું કરવા માંગો છો તો શિયાળામાં ઉપલબ્ધ આ ફાયદાકારક શાકભાજીનું સેવન ચોક્કસ કરો.

6 / 7
બ્રોકલીનું સેવન ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે.  તેમાં જોવા મળતું ક્રોમિયમ ઇન્સ્યુલિનને મુક્ત કરવામાં મદદ કરે છે. આ સિવાય બ્રોકોલીમાં ફાઈબર પણ જોવા મળે છે જે પાચનને સુધારે છે જે બ્લડ શુગરને પણ કંટ્રોલ કરી શકે છે.

7 / 7

હેલ્થના વધુ સમાચાર વાંચવા માટે અહિ ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">