16 december 2024

આ લોકોએ ભૂલથી પણ ના ખાવા ભાત ! જાણો કેમ?

Pic credit - gettyimage

ચોખા આપણા આહારનો મહત્વનો ભાગ છે. તેના વિના ભોજન અધુરુ લાગે છે.

Pic credit - gettyimage

ચોખામાં કાર્બોહાઈડ્રેટ્સ અને મિનરલ્સ મળી આવે છે જે શરીરને એનર્જી વધારે છે સાથે જ ઘણા લાભ થાય છે

Pic credit - gettyimage

પણ વધુ પડતા ભાત ખાવાથી શરીરને અનેક નુકસાન થાય છે. ત્યારે ચાલો સમજીએ કે કોણે ભાત ના ખાવા જોઈએ

Pic credit - gettyimage

ચોખામાં ઉચ્ચ ગ્લાયકેમિક ઇન્ડેક્સ હોય છે. ડાયાબિટીસના દર્દીઓ માટે આ ખતરનાક સાબિત થઈ શકે છે

Pic credit - gettyimage

જે લોકોને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા હોય તેમણે પણ વધુ પડતા ભાતનું સેવન ટાળવું જોઈએ

Pic credit - gettyimage

વજન ઘટાડવા માંગતા લોકોએ પણ મર્યાદિત માત્રામાં જ ચોખા ખાવા જોઈએ કારણ કે તે વજન વધારી શકે છે

Pic credit - gettyimage

મેટાબોલિક સિન્ડ્રોમ એટલે કે પાંચન સંબંધીત સમસ્યામાં પણ ભાત ખાવાથી બચવું જોઈએ, કારણ કે તે કબજિતાની સમસ્યા વધારી શકે છે 

Pic credit - gettyimage

રોજ ભાત ખાવાથી હૃદય રોગનો ખતરો વધી શકે છે.

Pic credit - gettyimage