FPI રિટર્ન, ડિસેમ્બરમાં ભારતીય શેરબજારમાં 22,766 કરોડ રૂપિયાનું કર્યું રોકાણ, જાણો કારણ
ડિસેમ્બરના પ્રથમ બે સપ્તાહમાં FPIsએ ભારતીય શેરબજારોમાં ચોખ્ખું રૂ. 22,766 કરોડનું રોકાણ કર્યું છે. નવેમ્બરમાં FPIsએ ભારતીય બજારમાંથી રૂ. 21,612 કરોડ અને ઓક્ટોબરમાં રૂ. 94,017 કરોડનો જંગી ઉપાડ કર્યો હતો. ડિપોઝિટરી ડેટા અનુસાર, FPIs એ ચાલુ મહિને (13 ડિસેમ્બર સુધી) શેર્સમાં ચોખ્ખી રૂ. 22,766 કરોડનું રોકાણ કર્યું છે.
Most Read Stories