AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs AUS : જસપ્રીત બુમરાહે 5 વિકેટ લઈને ઈતિહાસ રચ્યો, આ રેકોર્ડ બનાવનાર પ્રથમ બોલર બન્યો

ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ત્રીજી ટેસ્ટ મેચના બીજા દિવસે જસપ્રીત બુમરાહે 5 વિકેટ લઈ ટેસ્ટ ક્રિકેટમાં એક નવો ઈતિહાસ રચી દીધો છે. તો ચાલો જાણીએ બુમરાહે કોને કોને પેવેલિયન ભેગા કર્યા છે.

| Updated on: Dec 15, 2024 | 3:20 PM
Share
 બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ત્રીજી મેચની વાત કરીએ તો બ્રિસ્બેનના ગાબા સ્ટેડિયમમાં આ મેચ રમાઈ રહી છે. બીજા દિવસની રમત પૂર્ણ થઈ ચૂકી છે. ઓસ્ટ્રેલિયાએ 101 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 405 રન બનાવ્યા છે. ટ્રેવિસ હેડે 152 રન અને સ્ટીવ સ્મિથે 101 રનની ઈનિગ્સ રમી છે.બુમરાહે સૌથી વધારે 5 વિકેટ લીધી છે.

1 / 6
 ભારતના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે ટેસ્ટ ક્રિકેટમાં એક મોટી સફળતા પોતાને નામ કરી છે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બ્રિસબેનના ગાબાના મેદાનમાં રમાયેલી 5 મેચની ટેસ્ટ સીરિઝની ત્રીજી મેચના બીજા દિવસે 5 વિકેટ લઈ ઈતિહાસ રચ્યો છે.

2 / 6
ભારતના વાઈસ કેપ્ટને ઓસ્ટ્રેલિયાની પ્રથમ ઇનિંગ દરમિયાન ત્રીજા સેશનમાં નવા બોલથી કાંગારૂઓને હંફાવી દીધા હતા. તેમણે આ ટેસ્ટ સીરિઝમાં બીજી વખત 5 વિકેટ લીધી છે. બુમરાહ SENA દેશો (સાઉથ આફ્રિકા, ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા)માં સૌથી વધુ 5 વિકેટ લેનાર પ્રથમ ભારતીય ફાસ્ટ બોલર બની ગયો છે.

3 / 6
SENA દેશોમાં સૌથી વધુ 5 વિકેટ હોલ લેનારા ભારતીય ફાસ્ટ બોલરનું લિસ્ટ જોઈએ તો, 8 વખત જસપ્રીત બુમરાહ, 7 વખત કપિલ દેવ, 6 વખત ઝહીર ખાન, 6 વખત ચંદ્રશેખરનું નામ સામેલ છે.SENA દેશોમાં સૌથી વધુ 5 વિકેટ લેનાર એશિયાઈ બોલરની વાત કરીએ તો, 11 વસીમ અકરમ, 10 મુત્થૈહ મુરલીધર, 8 ઈમરાન ખાન, 8 જસપ્રીત બુમરાહ અને 7 કપિલ દેવ

4 / 6
44મી ટેસ્ટ મેચ રમી રહેલા બુમરાહે ઓસ્ટ્રેલિયાને પહેલી ઈનિગ્સમાં ઉસ્માન ખ્વાજા, નાથન, મેકસવીની, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ અને મિચેલ માર્શને આઉટ કર્યા હતા. બુમરાહે આ સીરિઝમાં 4 ઈનિગ્સમાં ત્રીજી વખત સ્મિથને આઉટ કર્યો છે.

5 / 6
બુમરાહે પોતાના ટેસ્ટ કરિયરમાં અત્યારસુધી કુલ 12 વખત અને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ત્રીજી વખત 5 વિકેટ હોલ લીધી છે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ત્રીજી ટેસ્ટના બીજા દિવસે 5 વિરેટ લેતાની સાથએ બુમરાહે ટેસ્ટ ક્રિકેટમાં એક નવો ઈતિહાસ રચી દીધો છે.

6 / 6
Follow Us
યુવકે 'છોકરી' શોધવા માટે અપનાવ્યો એવો રસ્તો કે, લોકો 'ચોંકી' ગયા

વડોદરામાં શંકાસ્પદ ખાદ્યતેલ જપ્ત: આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી

સુરતમાં પૂરથી અસરગ્રસ્ત થયેલા નાગરિકો માટે સરકારે જાહેર કર્યુ રાહત પેક

ભગવાન જગન્નાથજીના ત્રણેય રથનું મંદિર પરિસરમાં આગમન

જો પાકિસ્તાનમાં હોત તો તારું અપહરણ કરી લેત..., જુઓ Video

વેજ બિરીયાનીને બદલે રેસ્ટોરન્ટે નોન વેજ બિરીયાની મોકલ્યાનો આક્ષેપ

આજનું રાશિફળ: 15 જુલાઈએ કઈ રાશિએ રાખવી પડશે સાવધાની?

ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'

રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'

g clip-path="url(#clip0_868_265)">