નાની ઉંમરમાં ઉંચી ઉડાન ભરનાર ક્રિકેટર વૈભવ સૂર્યવંશીના પરિવાર વિશે જાણો

આ વખતે આઈપીએલ ઓક્શનમાં કંઈક એવું થયું છે, જે પહેલા ક્યારેય જોવા મળ્યું નથી. આ વખતે 13 વર્ષના છોકરાને 1.10 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યો છે. આ છોકરાનું નામ છે. તો ચાલો વૈભવ સૂર્યવંશીના પરિવારમાં કોણ કોણ છે જાણીએ.

| Updated on: Dec 15, 2024 | 1:01 PM
 વૈભવ સૂર્યવંશી વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગમાં રમનાર સૌથી યુવા ખેલાડી બની ગયો છે.આજે ભલે વૈભવે ક્રિકેટની દુનિયામાં નવો રેકોર્ડ બનાવ્યો હોય પરંતુ અહીં સુધી પહોંચવાની સફર તેના માટે આસાન ન હતુ.

1 / 10
આઈપીએલના સૌથી નાના ખેલાડી વૈભવ સૂર્યવંશીના પરિવાર તેમજ તેના ક્રિકેટ કરિયર વિશે જાણો

2 / 10
વૈભવ સૂર્યવંશી અને તે વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગમાં રમનાર સૌથી યુવા ખેલાડી બની ગયો છે. વૈભવના માતા-પિતાએ પણ દિકરાને ક્રિકેટમાં લાવવા માટે ઘણી મહેનત કરી છે. તો આજે આપણે વૈભવ સૂર્યવંશીના પરિવાર વિશે વાત કરીશું.

3 / 10
13 વર્ષના વૈભવ સૂર્યવંશીનું બેટ ક્રિકેટના મેદાનમાં ધમાલ મચાવે છે. તમને જાણીને નવાઈ લાગશે કે IPL ઓક્શનમાં આ સૌથી યુવા ખેલાડીને 1.10 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યો છે. વૈભવ બિહારનો રહેવાસી છે.

4 / 10
IPL 2025ના ઓક્શનમાં બિહારના 13 વર્ષના ખેલાડી વૈભવ સૂર્યવંશીને રાજસ્થાન રોયલ્સે 1.10 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.

5 / 10
વૈભવના પિતા સંજીવ સૂર્યવંશીએ તેમના દસ વર્ષના પુત્રની ક્રિકેટની તાલીમ માટે પોતાની જમીન વેચવી પડી હતી.તે સમયે પિતાને ખબર ન હતી કે, 3 વર્ષમાં તેમનો પુત્ર ક્રિકેટમાં ઈતિહાસ રચશે. વૈભવના પિતાની બિહારના મોતીપુર ગામમાં જમીન હતી જે તેમણે પુત્રની તાલીમનો ખર્ચ ઉઠાવવા માટે વેચી દીધી હતી.

6 / 10
વૈભવના પિતા, સંજીવ, બિહારના સમસ્તીપુર નજીકના મોતીપુર ગામના વતની છે, તેમણે તેમના પુત્રની સિદ્ધિ પર ખૂબ ગર્વ વ્યક્ત કર્યો છે, તેમના પુત્રની સફરને યાદ કરતાં તેમણે કહ્યું કે પરિવારે આર્થિક પડકારોનો સામનો કર્યો હતો પરંતુ વૈભવની પ્રતિભામાં વિશ્વાસ રાખ્યો હતો.

7 / 10
ESPN Cricinfo અનુસાર, વૈભવ સૂર્યવંશીનો જન્મ 27 માર્ચ 2011ના રોજ થયો હતો અને તેમની હાલની ઉંમર 13 વર્ષ છે. વૈભવ સૂર્યવંશી બિહાર માટે ડોમેસ્ટિક ક્રિકેટ રમે છે.

8 / 10
વૈભવ સૂર્યવંશી હવે ભારત માટે અંડર-19 ODI રમનાર સૌથી યુવા ખેલાડી બની ગયો છે. તેણે આ મેચ 13 વર્ષ અને 248 દિવસની ઉંમરે રમી હતી. આ પહેલા આ રેકોર્ડ પીયૂષ ચાવલાના નામે હતો.

9 / 10
વૈભવની આઈપીએલ ઓક્શનમાં બેઝ પ્રાઈઝ 30 લાખ રૂપિયા હતી. વૈભવે માત્ર 5 વર્ષની ઉંમરે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું અને પોતાની મહેનત અને સમર્પણથી આજે ક્રિકેટની દુનિયામાં પોતાની ઓળખ બનાવી.

10 / 10
Follow Us:
જાણો તમારા જિલ્લામાં ઠંડીમાં વધારો થશે કે ઘટાડો

ધોરાજી પંથકમાં વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોની ચિંતામાં વધારો

દેવ સોલ્ટ પર IT વિભાગના દરોડા, 50 લાખના દાગીના સહિત રોકડ ઝડપાઈ

દાઝ્યા પર ડામ ! TRP અગ્નિકાંડના 3 આરોપીને જામીન આપતા પીડિતોમાં આક્રોશ

વરાછાના રેસ્ટોરન્ટ માલિકના આત્મહત્યા કેસમાં હનીટ્રેપ કરતી ગેંગને ઝડપી

રાજકોટમાં પ્રવાસ દરમિયાન બસનો ડ્રાઈવર નશામાં હોવાનો વિદ્યાર્થીઓનો આરોપ

આ 4 રાશિના જાતકોને ટૂંકી યાત્રા કે પ્રવાસ પર જવાના સંકેત

ભારત-ઈંગ્લેન્ડ મેચની ટિકિટ મળશે ઓફલાઈન
ભારત-ઈંગ્લેન્ડ મેચની ટિકિટ મળશે ઓફલાઈન
ગુજરાતમાં પવન ફૂંકાવવાની આગાહી, જાણો તમારા વિસ્તારનું વાતાવરણ

"આ જન્મમાં તો દિલ્હીમાં આમ આદમી પાર્ટીને નહીં હરાવી શકો મોદીજી"
g clip-path="url(#clip0_868_265)">