Ustad Zakir Hussain Death: તબલાવાદક ઉસ્તાદ ઝાકિર હુસૈનનું નિધન, ગ્રેમી સહિતના આ મોટા એવોર્ડ છે તેમના નામે
વિશ્વ વિખ્યાત તબલાવાદક અને પદ્મ વિભૂષણ ઉસ્તાદ ઝાકિર હુસૈનનું નિધન થયું છે. અમેરિકામાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. તેણે સાન ફ્રાન્સિસ્કોમાં અંતિમ શ્વાસ લીધા. ઝાકિરે માત્ર 11 વર્ષની ઉંમરે અમેરિકામાં પોતાનો પહેલો કોન્સર્ટ આપ્યો હતો. 1973 માં, તેણે તેનું પહેલું આલ્બમ 'લિવિંગ ઇન ધ મટીરિયલ વર્લ્ડ' લોન્ચ કર્યું.
Most Read Stories