AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Zakir Hussain Death: આ ગંભીર બીમારીના કારણે થયું ઉસ્તાદ ઝાકિર હુસૈનનું મૃત્યુ ! જાણો તેના લક્ષણો અને સારવાર

પ્રખ્યાત તબલાવાદક ઝાકિર હુસૈનનું 73 વર્ષની વયે નિધન થયું છે. ઝાકિર હુસૈન દિલની અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં સારવાર ચાલી રહી હતી. જ્યાં આ ગંભીર બિમારીના કારણે તેમનું મોત થયું હતું.

| Updated on: Dec 16, 2024 | 9:36 AM
Share
વિશ્વભરમાં ભારતને શાસ્ત્રીય સંગીતમાં એક અલગ ઓળખ અપાવનાર ઉસ્તાદ અને પ્રખ્યાત તબલાવાદક ઝાકિર હુસૈન હવે આપણી વચ્ચે નથી રહ્યા. ઝાકિર હુસૈનનું 73 વર્ષની વયે અવસાન થયું. ઝાકિર હુસૈને અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં અંતિમ શ્વાસ લીધા. ઝાકિર હુસૈન હાઈ બ્લડ પ્રેશરના દર્દી હતા. જેના કારણે તેમને હ્રદય સંબંધિત સમસ્યાઓ થઈ હતી. તેમા પણ તેમને ફેફસાની દુર્લભ બીમારી થઈ હતી. તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં હૃદય સંબંધિત સમસ્યાઓના કારણે તેમનું મૃત્યુ થયું હતું.

1 / 5
સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ, ઝાકિર હુસૈનના પરિવારે એક નિવેદનમાં કહ્યું કે તે 'ઈડિયોપેથિક પલ્મોનરી ફાઈબ્રોસિસ' નામની દુર્લભ ફેફસાની બિમારીથી પીડિત હતા, જેના કારણે મુશ્કેલીઓ થવા લાગી.

2 / 5
આઇડિયોપેથિક પલ્મોનરી ફાઇબ્રોસિસ ફેફસાં સંબંધિત ગંભીર રોગ છે. જ્યારે તમે શ્વાસ લો છો, ત્યારે ઓક્સિજન આપણા ફેફસાંની હવાની નાની કોથળીઓમાંથી લોહીમાં જાય છે અને પછી અહીંથી તે શરીરના તમામ ભાગોમાં પહોંચે છે. આ રોગ જે ફેફસામાં હવાની કોથળીઓ અથવા એલવીઓલીની આસપાસના પેશીઓને અસર કરે છે. આ સ્થિતિ વિકસે છે જ્યારે ફેફસાની પેશીઓ અજાણ્યા કારણોસર જાડી અને સખત બની જાય છે.

3 / 5
તમને જણાવી દઈએ કે આઈડિયોપેથિક પલ્મોનરી ફાઈબ્રોસિસનો કોઈ ઈલાજ નથી, તેને માત્ર નિયંત્રિત કરી શકાય છે. જો સ્થિતિ ગંભીર હોય, તો ફેફસાં ટ્રાન્સપ્લાન્ટ એ એક વિકલ્પ છે.

4 / 5
ધીરે ધીરે ફેફસાંમાં પેશીઓ વધવા લાગે છે અને ફેફસાં ઘા પડી જવા જેવા થઈ જાય છે. જેના કારણે તમને છાતીમાં દુખાવો કે જડતા, પગમાં સોજો, ભૂખ ન લાગવી, ગળામાં દુખાવો, ઉધરસ, થાક લાગવો, સાંધા અને સ્નાયુઓમાં દુખાવો, વજન ઘટવું અને શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે. જો તમે કોઈ અન્ય રોગથી પીડિત હોવ તો મુશ્કેલીઓ વધુ વધી જાય છે.

5 / 5

સ્વાસ્થ્ય સંબંધીત બીજા સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">