Energy Stock: 175 રૂપિયા સુધી વધી શકે છે આ એનર્જી સ્ટોક, સતત બીજા દિવસે શેરમાં મજબૂત વધારો
આ ગ્રીન એનર્જી શેરમાં છેલ્લા 6 ટ્રેડિંગ સેશનમાંથી 5માં વધારો જોવા મળ્યો છે. બુધવારે BSE પર આ ગ્રીન એનર્જીનો શેર 9% વધીને 155.30 રૂપિયા થયો હતો. કંપનીના IPOની કિંમત 108 રૂપિયા છે. આઈપીઓમાં શેરની કિંમત 108 રૂપિયા હતી. કંપનીના શેર 4 ડિસેમ્બર, 2024ના રોજ 155.30 રૂપિયા પર પહોંચી ગયા છે.
Most Read Stories